
Changodar POCSO Case: ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને ધાકધમકી આપવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે ચાંગોદર પોલીસે ફરિયાદના આધારે ત્વરિત કાર્યવાહી કરી 23 વર્ષીય આરોપીની...

Delhi Kalkaji Temple Gang Rape Case: દિલ્હીના કાલકાજી મંદિર નજીક 17 વર્ષની સગીરા સાથે ગેંગરેપની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ત્રણ આરોપીઓએ પોતાને પોલીસકર્મી તરીકે ઓળખાવી સગીરા...

Rajkot Minor Crime: રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ગંભીર ફરિયાદ સામે આવી છે. સગીરાના વાલીની ફરિયાદના આધારે પોલીસે આરોપી અમૃત ઉર્ફે સન્ની બેલમ સામે...

Nadiad District Court POCSO Case Verdict: નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપી પ્રકાશભાઈ રાજુભાઈ સોડા પરમારને દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત આરોપીને રૂ.85 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સગીરાને વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હોવાનો કેસ મળતી વિગતો મુજબ, આરોપી સગીર વયની દીકરીને તેના કાયદેસરના વાલીપણામાંથી...

Child Rights Protection Gujarat: રાજ્યમાં બાળકો વિરુદ્ધ શારીરિક-માનસિક શોષણ, અત્યાચાર અને મારપીટ જેવા ગંભીર ગુનાઓ સામે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે લાલ આંખ કરી છે. બાળ અધિકારોના ગંભીર ઉલ્લંઘનના આ બનાવોને પગલે ગાંધીનગર ખાતે આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોક્સો (POCSO Act) અને જે.જે. એક્ટ (J.J. Act) હેઠળ જવાબદાર વ્યક્તિઓ તેમજ...

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડી દરમિયાન એક આરોપીના મોતની ઘટના સામે આવી છે. મૃતકની ઓળખ અહમદ અસલમભાઈ અંસારી તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે વર્ષ 2019માં સગીરા સાથે થયેલા કથિત દુષ્કર્મ અને બ્લેકમેલિંગના મામલે IPC કલમ 376 તથા પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.

Bandi Bhagirath POCSO Case: કેન્દ્રીય મંત્રી બંડી સંજય કુમારના પુત્ર બંડી ભગીરથે POCSO કેસમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. સાયબરાબાદ પોલીસે પુત્ર દેશ છોડીને ન જાય તે માટે તેની વિરુદ્ધ લુક-આઉટ સર્ક્યુલર જારી કર્યો હતો, ત્યારબાદ બંડી ભગીરથે આત્મસમર્પણ કર્યું. સાયબરાબાદ પોલીસે નોંધેલા કેસમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં ફરિયાદ 17 વર્ષની છોકરીની માતા દ્વારા નોંધાવવામાં આવી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપી બંડી ભગીરથ છોકરી સાથે