
Sabardairy News: સાબરડેરીની બેઠકમાં દૂધના ખરીદ ભાવ વધારા અંગે ચર્ચા થઈ. અન્ય સંઘો ભાવ વધારશે તો સાબરડેરી પણ નિર્ણય લેશે, પશુદાણના ભાવ હાલ નહીં ઘટે.

Doodhdhara Dairy Milk Price Hike: ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત દૂધધારા ડેરીની વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચેરમેન ઘનશ્યામ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભામાં સભાસદોની...

Sumul Dairy સાથે જોડાયેલા પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો રાહત આપનારો બન્યો છે, પરંતુ સામે પશુદાણના ભાવમાં વધારો થતાં ફરી ખર્ચનો બોજ વધ્યો છે.

Narmada Water Released in Vatrak Dam: માલપુર અને મેઘરજ તાલુકાના ખેડૂતો તથા પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓછા વરસાદને કારણે વાત્રક ડેમમાં પાણીની આવક ઘટી રહી હતી, ત્યારે...

Dwarka: દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે ચાલુ વર્ષમાં ખેતી અને પશુપાલનને અસર થઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક રાહતના પગલાં લેવામાં આવે તે જરૂરી છે.

સુરત જિલ્લામાં સતત વરસાદને પગલે વિવિધ જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. માંડવી તાલુકાના આમલી ડેમમાં પણ પાણીની ભારે આવક નોંધાતા ડેમના ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમમાંથી છોડવામાં આવતું પાણી વરેહ નદી મારફતે તાપી નદીમાં પ્રવાહિત થઈ રહ્યું છે.