
MS Dhoni: સંન્યાસ બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ ફેવરિટ ગીત સાથે ક્રિકેટ કારકિર્દીનો વીડિયો શેર કર્યો. ‘ફેન્સે મને ખોટો સાબિત કર્યો’ કેપ્શને ફેન્સને ઈમોશનલ કર્યા.

MS Dhoni IPL Retirement: MS ધોની IPLમાંથી નિવૃત્તિ બાદ 2027થી ચેન્નાઈ સુપર કિંગ્સના ટીમ મેન્ટર તરીકે નવી જવાબદારી સંભાળશે. હવે તે ખેલાડી તરીકે રમતો જોવા મળશે નહીં.

IPL 2027 પહેલાં CSK અને SRH વચ્ચે ચાર ખેલાડીઓની ટ્રેડ ડીલ થઈ છે. લિયામ લિવિંગસ્ટોન અને જેક એડવર્ડ્સ CSKમાં, જ્યારે ખલીલ અહેમદ અને નાથન એલિસ SRHમાં જોડાશે.

CSK: ચેન્નાઈ સુપર કિંગ્સે આગામી સીઝન માટે ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહિત શર્માને નવા બોલિંગ કોચ તરીકે સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

Zaheer Khan: ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2027માટે નવા હેડ કોચની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર ઝહીર ખાનને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ફ્રેન્ચાઈઝીએ આ જાહેરાત કરી.