
Navsari 75 Kg Maha Samosa Ganesh Festival: ગણેશોત્સવ દરમિયાન ભક્તો દ્વારા બાપાને વિવિધ પ્રકારના અનોખા ભોગ ધરાવવામાં આવે છે, પરંતુ નવસારીમાં આ વર્ષે ગણેશભક્તિ સાથે કલાત્મકતાનો અનોખો સંગમ જોવા મળ્યો...

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ લાલ રંગના સુંદર વસ્ત્રો, રંગબેરંગી ગુલાબ-સેવંતીના ફૂલોનો શણગાર કરાયો હતો. વિઘ્નહર્તા શ્રી ગણેશજીની સુંદર અને તેજસ્વી મૂર્તિ વિરાજમાન હતી. ગર્ભગૃહમાં 'શુભ' અને 'લાભ' લખેલા પ્રતીકો સાથે સ્વસ્તિક ચિહ્નો અને સુંદર હાથીઓની પ્રતિકૃતિ દ્વારા દિવ્ય શણગાર કરાયો હતો.મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, સવારે 9:00 કલાકે શ્રીહરિ મંદિરમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા ગણપતિદાદાનું પૂજન અને અર્ચન કરવામાં આવ્યું. પૂજન બાદ, શ્રી પૂજારી સ્વામીએ ગણપતિજીની આરતી ઉતારી હતી. આ દિવ્ય અને અનેરા દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો.

Ganesh Chaturthi 2026 : કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલાં ગણેશજીનું સ્મરણ કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે.

Bhavnagar Ganesh Utsav 2026: ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં ગણેશભક્તો અને નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી...

Bhavnagar Ganesh Idol: ભાવનગર શહેરમાં ગણેશોત્સવને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહેતા શહેરના બજારો અને વિવિધ વિસ્તારોમાં ગણેશજીની એકથી એક નયનરમ્ય અને કલાત્મક...