સાળંગપુરમાં બાપ્પાની ભક્તિનો રંગ, કષ્ટભંજન દેવ હનુમાનજીનો ગણેશજીની થીમ પર ભવ્ય શણગાર


ગણેશ ચતુર્થીએ સાળંગપુરધામમાં અનોખા દર્શન, ગણેશજીની થીમમાં સજાયા કષ્ટભંજન દેવને

ગણેશજીની થીમ સાથે દાદાને કરાયો શણગાર

ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી

મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, સવારે 9:00 કલાકે શ્રીહરિ મંદિરમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા ગણપતિદાદાનું પૂજન અને અર્ચન કરવામાં આવ્યું.

ગર્ભગૃહમાં 'શુભ' અને 'લાભ' લખેલા પ્રતીકો સાથે સ્વસ્તિક ચિહ્નો અને સુંદર હાથીઓની પ્રતિકૃતિ દ્વારા દિવ્ય શણગાર કરાયો

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





