
Surat માં ખાદ્ય ચીજોમાં ભેળસેળ અને અખાદ્ય ખોરાકના વેચાણ સામે ફૂડ સેફ્ટી વિભાગે કાર્યવાહી વધુ તેજ કરી છે. સતત પાંચમા દિવસે પણ શહેરની હોટલો અને રેસ્ટોરન્ટોમાં તપાસનો દોર યથાવત્ રહ્યો.

Gujarat Restaurant Food Safety Action: રાજ્યમાં જાહેર આરોગ્યની સુરક્ષા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ...

Ankleshwar Food Safety Checking: શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા અંકલેશ્વર નગરપાલિકાની ટીમે સંયુક્ત સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. શહેર તેમજ જૂના નેશનલ હાઈવે નંબર-8 પર આવેલી હોટલો, લારી-ગલ્લા અને આઈસ્ક્રીમ પાર્લરોમાં અચાનક તપાસ હાથ ધરાતા નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. 48 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ ચેકિંગ...

રાજકોટ: ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મેગા ચેકિંગ અભિયાન હાથ ધરી કડક કાર્યવાહી કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 121 રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓને 55 કિલો અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, જેને સ્થળ પર જ નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન સ્ટોરેજ,...

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ફૂડ સેફ્ટીને લઈને સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ અને ખાદ્ય પેઢીઓમાં અચાનક તપાસ કરતાં અનેક અનિયમિતતાઓ સામે આવી હતી. ફૂડ વિભાગની ટીમે કુલ 66 જેટલી પેઢીઓ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન 218 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી...