IPL 2027 Retained Players List: તમામ 10 ટીમોની રિટેન ખેલાડીઓનું લિસ્ટ જાહેર

IPL 2027 માટે તમામ 10 ફ્રેન્ચાઈઝીએ રિટેન ખેલાડીઓની યાદી જાહેર કરી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, ધોની અને શુભમન ગિલ સહિતના ખેલાડીઓ ટીમમાં સામેલ છે.
Nancy Shukal
Nancy Shukal
IPL 2027: 10 ફ્રેન્ચાઈઝીના રિટેન ખેલાડીઓનું લિસ્ટIPL 2027: 10 ફ્રેન્ચાઈઝીના રિટેન ખેલાડીઓનું લિસ્ટ

IPL 2027: 10 ફ્રેન્ચાઈઝીના રિટેન ખેલાડીઓનું લિસ્ટ

IPL 2027 Retained Players List: IPL 2027ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી સિઝન પહેલાં તમામ 10 ફ્રેન્ચાઈઝીએ પોતાના રિટેન કરેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે. 16 ડિસેમ્બરે યોજાનારા મિની ઓક્શન પહેલાં ટીમોએ પોતાની મજબૂત ખેલાડીઓની કોર ટીમ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. હવે ઓક્શન દરમિયાન ટીમો પોતાની જરૂરિયાત પ્રમાણે બાકીના ખેલાડીઓની પસંદગી કરશે.

આ વખતે રિટેન્શન લિસ્ટમાં અનેક મોટા નામો જોવા મળ્યાં છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ વિરાટ કોહલી અને રજત પાટીદારને જાળવી રાખ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજ ખેલાડીઓ પર વિશ્વાસ જાળવી રાખ્યો છે.

IPL 2027ની તમામ 10 ટીમોની રિટેન ખેલાડીઓનું લિસ્ટ

ચેન્નાઈ સુપર કિંગ્સ

ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, શિવમ દુબે, આયુષ મ્હાત્રે, ડેવાલ્ડ બ્રેવિસ, જેમી ઓવરટોન, કાર્તિક શર્મા, નૂર અહેમદ, ઉર્વીલ પટેલ, સરફરાઝ ખાન, અંશુલ કંબોજ, અકીલ હુસૈન, ગુર્જપનીત સિંહ, રામકૃષ્ણ ઘોષ, મુકેશ ચૌધરી, રાહુલ ચહર, શ્રેયસ ગોપાલ, લિયામ લિંવિંગસ્ટોન અને જેક એડવર્ડ્સ.

મુંબઈ ઈન્ડિયન્સ

અર્શદીપ સિંહ (ટ્રેડ), અશ્વિની કુમાર, કોર્બિન બોશ, જસપ્રીત બુમરાહ, મિચેલ સેન્ટનર, નમન ધીર, ક્વિન્ટન ડી કોક, રઘુ શર્મા, રાજ અંગદ બાવા, રોહિત શર્મા, રયાન રિકલ્ટન, શાર્દુલ ઠાકુર, શેરફેન રધરફોર્ડ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, વિલ જેક્સ.

કોલકાતા નાઈટ રાઈડર્સ

અંગકૃષ રઘુવંશી, અનુકુલ રોય, કેમેરોન ગ્રીન, ફિન એલન, હર્ષિત રાણા, કાર્તિક ત્યાગી, મનીષ પાંડે, પ્રશાંત સોલંકી, રમનદીપ સિંહ, રિંકુ સિંહ, રોવમન પોવેલ, સાર્થક રંજન, સૌરભ દુબે, સુનીલ નારાયણ, ટિમ સાઈફર્ટ, વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તી.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

વિરાટ કોહલી, રજત પાટીદાર, અભિનંદન સિંહ, ભુવનેશ્વર કુમાર, દેવદત્ત પડિકલ, જેકબ ડફી, જીતેશ શર્મા, જોર્ડન કોક્સ, જોશ હેઝલવુડ, કનિષ્ક ચૌહાણ, કૃણાલ પંડ્યા, નુવાન તુષારા, ફિલ સોલ્ટ, રસિક દાર, રોમારીયો શેફર્ડ, સુયશ શર્મા, ટિમ ડેવિડ, વેંકેટેશ ઐયર, વિકી ઓસ્તવાલ, યશ દયાલ

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">The wait is over... Presenting the official list of retained players ahead of #TATAIPL 2027 📋

#TATAIPLAuction https://t.co/pBhvTpDG1X</p>&mdash; IndianPremierLeague (@IPL) <a href="https://x.com/IPL/status/2122696536476069929?ref_src=twsrc%5Etfw">November 17, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

પંજાબ કિંગ્સ

અઝમતુલ્લા ઉમરઝાઈ, બેન દ્વારશુઈસ, કૂપર કોનોલી, હાર્દિક પંડ્યા (ટ્રેડ), હરનૂર પન્નુ, હરપ્રીત બ્રાર, માર્કો જેન્સેન, માર્કસ સ્ટોઈનીસ, મુશીર ખાન, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, શશાંક સિંહ, શ્રેયસ ઐયર, સુર્યાંશ શેડગે, વિષ્ણુ વિનોદ, વૈશાખ વિજયકુમાર, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ.

દિલ્હી કેપિટલ્સ

અક્ષર પટેલ, કેએલ રાહુલ, રિષભ પંત, આશુતોષ શર્મા, ટ્રીસ્ટન સ્ટબ્સ, કાયલ જેમીસન, આકિબ નબી, મુકેશ કુમાર, લુંગી એનગીડી, ડેવિડ મિલર, સમીર રિઝવી, વિપરાજ નિગમ, પૃથ્વી શો, માધવ તિવારી, ટી. વિજય અને જીશાન અંસારી.

લખનૌ સુપર જાયન્ટ્સ

નિકોલસ પૂરન, એડન માર્કરામ, મિચેલ માર્શ, મુકુલ ચૌધરી, અબ્દુલ સમદ, જોશ ઈંગ્લિસ, દિગ્વેશ રાઠી, મયંક યાદવ, આયુષ બદોની, આકાશ સિંહ, અર્શિન કુલકર્ણી, અર્જુન તેંડુલકર, મોહસીન ખાન, પ્રિન્સ યાદવ, શાહબાઝ અહેમદ, સેમ કરન, અક્ષત રઘુવંશી, કુલદીપ યાદવ.

ગુજરાત ટાઈટન્સ

અનુજ રાવત, અશોક શર્મા, ગ્લેન ફિલિપ્સ, ગુરનુર બ્રાર, હર્ષલ પટેલ (ટ્રેડ), જેસન હોલ્ડર, જયંત યાદવ, જોસ બટલર, કાગીસો રબાડા, કુમાર કુશાગ્ર, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, અરશદ ખાન, નિશાંત સિંધુ, પ્રસિદ્ધ કૃષ્ણા, આર. સાઈ કિશોર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, સાઈ સુદર્શન, શુભમન ગિલ, ટોમ બેન્ટન, વોશિંગ્ટન સુંદર.

રાજસ્થાન રોયલ્સ

યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, અમન રાવ પેરાલા, ડોનોવન ફરેરા, શુભાંશુ દુબે, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, યશ રાજ પુંજા, જોફ્રા આર્ચર, મોહમ્મદ શમી (ટ્રેડ), નાંદ્રે બર્ગર, રવિ બિશ્નોઈ, મણિમારન સિદ્ધાર્થ (ટ્રેડ), બૃજેશ શર્મા, સંદીપ શર્મા, સુશાંત મિશ્રા.

સનરાઈઝર્સ હૈદરાબાદ

પેટ કમિન્સ, અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન, નીતીશ કુમાર રેડ્ડી, બ્રાઈડન કાર્સ, સલિલ અરોરા, અનિકેત વર્મા, હર્ષ દુબે, સ્મૃતિ રવિચંદ્રન, પ્રફુલ હિંગે, સાકિબ હુસૈન, શિવાંગ કુમાર, ક્રેન્સ ફુલેત્રા, ઈશાન મલિંગા, ટી. નટરાજન, નાથન એલિસ અને અલીલ અહેમદ.

હવે તમામ ટીમોની નજર 16 ડિસેમ્બરે યોજાનારા મિની ઓક્શન પર રહેશે. ઓક્શનમાં ટીમો પોતાની બાકીની જરૂરિયાતો પૂરી કરવા માટે નવા ખેલાડીઓ પર બોલી લગાવશે. આ વખતે કયા ખેલાડીને સૌથી મોટી રકમ મળશે અને કઈ ટીમ સૌથી મજબૂત બનશે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: IPL 2027: તમામ 10 ટીમના રિલીઝ કરેલા પ્લેયર્સનું લિસ્ટ, જાણો કયા ખેલાડીઓ થયા બહાર