Nana Patekar Death: રાત્રે 2:30 વાગ્યે મિત્રને કર્યો હતો મેસેજ, સવારે બેભાન મળ્યા; નાનાના મોત પહેલાં શું થયું?



Nana Patekar Death
Nana Patekar Death: રાત્રે 2:30 વાગ્યે મિત્રને કર્યો હતો મેસેજ, સવારે બેભાન મળ્યા; નાનાના મોત પહેલાં શું થયું?



Nana Patekar Death
Nana Patekar Death: બોલિવૂડ અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન થયું છે. 8 ઓક્ટોબર, ગુરુવારે વહેલી સવારે ગોવાના ડોના પાઉલા સ્થિત તેમના નિવાસસ્થાને તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોના પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહોતા. હોસ્પિટલના ડૉ. શેખર સાલકરના જણાવ્યા અનુસાર, નાનાને સવારે 5:20 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
રાત્રે 2:30 વાગ્યે મિત્રને કર્યો હતો મેસેજ
મળતી માહિતી અનુસાર, તબિયત બગડતાં નાનાએ રાત્રે આશરે 2:30 વાગ્યે પોતાના એક મિત્રને મેસેજ કર્યો હતો કે તેમને સારું લાગી રહ્યું નથી. જોકે, રાત્રિનો સમય હોવાથી મિત્ર આ મેસેજ તરત જોઈ શક્યા નહોતા. બાદમાં જ્યારે મિત્ર સવારે તેમના ઘરે પહોંચ્યા ત્યારે નાણા જમીન પર બેભાન અવસ્થામાં પડેલા જોવા મળ્યા હતા.
સવારે 4:20 વાગ્યે હોસ્પિટલને જાણ કરાઈ
અહેવાલો અનુસાર, સવારે આશરે 4:20 વાગ્યે હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. નાનાના કેરટેકર અને મિત્ર તેમને હોસ્પિટલ લઈ જવા માટે આવ્યા હતા. હોસ્પિટલની ટીમ જ્યારે ગોવાના તેમના નિવાસસ્થાને પહોંચી ત્યારે નાણા બેભાન હતા અને કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા નહોતા.
45 મિનિટ સુધી CPR છતાં બચાવી શકાયા નહીં
નાનાને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ ડૉક્ટરોની ટીમે તેમને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ડૉ. શેખર સાલકરના જણાવ્યા અનુસાર, લગભગ 45 મિનિટ સુધી સતત CPR આપવામાં આવ્યું હતું, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. તેમને 5:20 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર તેમનું મૃત્યુ ગંભીર કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હતું.
મેડિકો-લીગલ કેસ નોંધાયો, પોસ્ટમોર્ટમ કરાશે
હોસ્પિટલના જણાવ્યા અનુસાર નાનાને હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હોવાનું જણાતાં મેડિકો-લીગલ કેસ (MLC) નોંધવામાં આવ્યો છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મૃત્યુની પરિસ્થિતિ અંગેની વધુ વિગતો પોસ્ટમોર્ટમ અને સત્તાવાર પ્રક્રિયા બાદ સ્પષ્ટ થશે.
ચાર દાયકાથી વધુ લાંબી રહી ફિલ્મી સફર
નાના પાટેકરે હિન્દી અને મરાઠી સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. ‘પરિંદા’, ‘ક્રાંતિવીર’, ‘અગ્નિસાક્ષી’, ‘વેલકમ’ અને ‘નટસમ્રાટ’ જેવી ફિલ્મોમાં તેમના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. તેઓ અભિનેતા ઉપરાંત દિગ્દર્શક અને લેખક તરીકે પણ સક્રિય રહ્યા હતા. તેમના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લાગણી પ્રસરી છે.
આ પણ વાંચો : Nana Patekar Dies: 75 વર્ષની ઉંમરે નિધન, ગોવાના ઘરે બેભાન મળ્યા બાદ હોસ્પિટલ લઈ જવાયા






