N

Nana Patekar Death

Nana Patekarનું મૃત્યુ કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કારણ

Nana Patekarનું મૃત્યુ કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કારણ

Nana Patekarના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ મળી છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. રાજ્ય સંચાલિત ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એક વરિષ્ઠ ડોક્ટરે એક્ટરના મૃત્યુનું કારણ જાહેર કર્યું છે.

Nancy Shukal
Nana Patekarએ અંતિમ સંસ્કારની પદ્ધતિ પહેલાથી જ કરી હતી, કહ્યું- "ભીના લાકડાનો ઉપયોગ ન કરતાં..."

Nana Patekarએ અંતિમ સંસ્કારની પદ્ધતિ પહેલાથી જ કરી હતી, કહ્યું- "ભીના લાકડાનો ઉપયોગ ન કરતાં..."

Nana Patekarએ 2023 માં તેમની ફિલ્મ "ધ વેક્સીન વોર" ના પ્રમોશન દરમિયાન તેમના અંતિમ સંસ્કાર વિશે એક નિવેદન આપ્યું હતું જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

Nancy Shukal
Nana Patekar Death: રાત્રે 2:30 વાગ્યે મિત્રને કર્યો હતો મેસેજ, સવારે બેભાન મળ્યા; નાનાના મોત પહેલાં શું થયું?

Nana Patekar Death: રાત્રે 2:30 વાગ્યે મિત્રને કર્યો હતો મેસેજ, સવારે બેભાન મળ્યા; નાનાના મોત પહેલાં શું થયું?

Nana Patekar Death: બોલિવૂડ અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન થયું છે. ગોવાના ડોના પાઉલા સ્થિત તેમના નિવાસસ્થાને તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.

Nisha Parmar
Nana Patekar Dies: 75 વર્ષની ઉંમરે નિધન, ગોવાના ઘરે બેભાન મળ્યા બાદ હોસ્પિટલ લઈ જવાયા

Nana Patekar Dies: 75 વર્ષની ઉંમરે નિધન, ગોવાના ઘરે બેભાન મળ્યા બાદ હોસ્પિટલ લઈ જવાયા

Nana Patekar Dies: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન થયું છે. 8 ઓક્ટોબર, ગુરુવારે વહેલી સવારે ગોવામાં આવેલા તેમના નિવાસસ્થાને તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.

Nisha Parmar