
India Ukraine Relations: આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષની તાજેતરની સ્થિતિ અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના મુદ્દે ચર્ચા કરી હતી.

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો છે કે ઊર્જા ક્ષેત્રમાં યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ પણ રશિયાએ યુક્રેનના ઊર્જા, તેલ અને ગેસ ક્ષેત્રો પર 76 વખત હુમલા કર્યા.

અમેરિકાના રાષ્ટ્રપતિ **Donald Trump**એ યુક્રેનના રાષ્ટ્રપતિ **Volodymyr Zelenskyy**ના ખુલ્લેઆમ વખાણ કર્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે રશિયા સામેના યુદ્ધમાં ઝેલેન્સ્કી બહાદુરીપૂર્વક ડટેલા છે અને યુક્રેનના સૈનિકો મક્કમતાથી લડી રહ્યા છે.

Moscow Drone Attack: રશિયાની રાજધાની મોસ્કો પર યુક્રેને જોરદાર હુમલો કર્યો છે. મોસ્કોમાં ઘણી ઇમારતોમાંથી જ્વાળાઓ અને ધુમાડા નીકળી રહ્યા છે. આ હુમલામાં રશિયન તેલ રિફાઇનરીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને એરપોર્ટ પરથી ફ્લાઇટ્સ અટકાવી દેવામાં આવી હતી. રશિયન અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે યુક્રેને એક અઠવાડિયામાં બીજી વખત મોસ્કો ઓઇલ રિફાઇનરી પર હુમલો કર્યો હતો અને મોસ્કો એરપોર્ટ...

Zelenskuyy International Award: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીને ગુરુવારે એક સમારોહમાં પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફોર ફ્રીડમ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઝેલેન્સકીને ચાર વર્ષ કરતાં વધુ સમય પહેલા રશિયા દ્વારા શરૂ કરાયેલા યુદ્ધનો જવાબ આપવા માટે તેમની અને તેમના દેશની હિંમત અને અડગતા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સન્માન રૂઝવેલ્ટ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યું હતું, જેની સ્થાપના 1982માં કરવામાં આવી હતી.