
Junagadh Development Projects: જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા કરોડો રૂપિયાના વિકાસ કામોને લઈને રાજકારણ ગરમાયું છે. શહેરમાં ભૂગર્ભ ગટર, પાણીની નવી પાઇપલાઇન અને રોડ-રસ્તાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને...

Visavadar Bypass Road: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરના ટ્રાફિક ભારણને હળવું કરવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિસાવદર શહેર ફરતે બાયપાસ રોડ બનાવવાની કામગીરીના પ્રથમ તબક્કાની બાંધકામ પહેલાની પ્રવૃત્તિઓ...

જામનગર: શહેરના વિકાસને વધુ ગતિ આપવા માટે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણયોની મંજૂરી આપી છે. ચેરમેન ધીરેન મોનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં શહેરના વિવિધ વિકાસકામો માટે અંદાજે રૂ. 3 કરોડ 80 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય વોર્ડ નંબર-7માં સી.સી. રોડ અને પેવર બ્લોકના કામો માટે રૂ. 2 કરોડની ફાળવણી કરવાનો રહ્યો હતો. આ કામો પૂર્ણ...

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસની પરંપરાને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના માર્ગોના નેટવર્કને વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવા માટે બે અત્યંત મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. આ અંગે પ્રવક્તામંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયોથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોની કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનશે અને રસ્તાઓની ગુણવત્તામાં પણ લાંબાગાળાનો સુધારો જોવા મળશે. રાજ્યના માર્ગોના નેટવર્કને સુરક્ષિત...