
Jamnagar News: જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં નોંધાયેલા સ્ત્રી સાથે ક્રૂરતાના ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે.

Jetpur Liquor Seizure: જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર નવાગઢ નજીક ભાદર નદીના પુલ પરથી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન એસિડની બોટલોની...

Jamnagar Adulterated Milk Raid: જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હરીપર ગામે શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધના ધંધા સામે રાજકોટ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જની ટીમે...

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર-જુનાગઢ હાઈવે પર આવેલી વ્રજ વાટિકા હોટલમાં રાજકોટ રેન્જ પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં હોટલના રૂમમાંથી રોકડ રકમ, બે કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹41.26 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જ પોલીસે ગેરકાયદે ખનન અને ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. જેતપુરના વિરપુર તાલુકાના પીઠડીયા ગામની સીમમાંથી સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા ચાર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

જામનગરના શેઠવડાળા પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ રેન્જ પોલીસે ગેરકાયદેસર ખનીજ વહન સામે મોટી કાર્યવાહી કરતાં લાઇમ સ્ટોન ભરેલા ત્રણ ડમ્પર ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ 71.26 મેટ્રિક ટન લાઇમ સ્ટોન અને ડમ્પર સહિત રૂ. 75 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.