
Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજની પસંદગી અંગે મોર્ને મોર્કલે કહ્યું કે પ્લેઈંગ ઈલેવન નક્કી કરવાનો અંતિમ નિર્ણય કેપ્ટન શુભમન ગિલનો રહેશે.

WTC ની ચોથી સિઝન હાલમાં ચાલી રહી છે, જેની ફાઈનલ 2027માં યોજાશે. અત્યાર સુધી આ એડિશનમાં ઘણા બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ બોલર્સ કોણ છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી વનડે માટે મોહમ્મદ સિરાજ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી. મેચ પહેલા સિરાજનો ગૌતમ ગંભીર સાથે ઝઘડો થયો હોવાનો દાવો કરતો ફોટો વાયરલ થયો છે.

Mohammed Siraj: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને 2026-27 રણજી ટ્રોફી માટે હૈદરાબાદ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સિરાજ હૈદરાબાદની પ્રથમ 2 મેચમાં ટીમનું નેતૃત્વ કરશે.

ભારતીય ક્રિકેટ ટીમમાં આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની ટી20 સિરીઝ માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. મોહમ્મદ સિરાજને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવ્યો છે અને તેમની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.