
Mehsana ના નાગલપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

Mehsana Police Combing: મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો પર નજર રાખવા માટે 100થી વધુ પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

Mehsana News: મહેસાણાની જનરલ સિવિલ હોસ્પિટલમાંથી સરકારી તબીબો અને RMOના નકલી સહી-સિક્કા મારીને ઓનજીસી (ONGC) માટે બોગસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હોસ્પિટલના વહીવટી અધિકારી હરેશભાઈ પટેલની સતર્કતાને કારણે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.