
Junagadh News : જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. પ્રેમપરાની સીમમાં એક મહિલાની હત્યા થયા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

Manavadar Murder: માણાવદર શહેરમાં બસ સ્ટેશન રોડ પર આવેલી ‘ઇમેજ મોબાઇલ શોપ’માં ચકચાર મચાવનારી હત્યાની ઘટના સામે આવી છે. દુકાનના સંચાલક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેમનું ઘટનાસ્થળે...

Junagadh: જૂનાગઢ શહેરના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના મુખ્ય ગેટના નિર્માણને લઈને કથિત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. મંદિરના મુખ્ય દ્વારના નિર્માણ માટે કોન્ટ્રાક્ટરને રૂ.1.51 કરોડની રકમ ચૂકવવામાં આવી હોવા છતાં કામ પૂર્ણ ન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે મંદિરના કોઠારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જૂનાગઢ: જૂનાગઢ પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન થયેલી ગંભીર ગેરરીતિના આક્ષેપોને પગલે પાંચ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા પાંચ કર્મચારીઓની જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ તાત્કાલિક અસરથી બદલી કરી હોવાનું સામે આવ્યું છે. ગોકુલેશ ગૌશાળા નજીક જુગારધામ પર દરોડો મળતી માહિતી મુજબ, બી-ડિવિઝન પોલીસની ટીમે ગોકુલેશ ગૌશાળા નજીક ચાલતા હોવાનું કહેવાતા જુગારધામ પર દરોડો...

Junagadh News: જૂનાગઢમાં સિંહબાળની હત્યાના કેસમાં વન વિભાગને મોટી સફળતા મળી છે. બે દિવસ પહેલાં વાણંદ સોસાયટીના રબારી નેસ નજીકથી એક સિંહબાળનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. આ ઘટનામાં હત્યા કરીને ફરાર થયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.