
Diljit Dosanjh Visit Vadnagar: પ્રખ્યાત પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગર પહોંચ્યા હતા.

Hatkeshwar Mahadev Temple : શંકરાચાર્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, જેમ વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનો ભવ્ય વિકાસ કરવામાં આવી રહ્યો છે.

Mehsana News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત પવિત્ર હાટકેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. અહીં આયોજિત વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં તેઓ સહભાગી બન્યા હતા.

Jagadguru Shankaracharya : મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે વિશ્વશાંતિ મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ થયો છે.

વડનગરના પ્રખ્યાત હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટને લઈને વર્ષોથી ચાલતા વિવાદમાં મોટો નિર્ણય સામે આવ્યો છે. મહેસાણાના ઇન્ચાર્જ ચેરિટી કમિશનરે હાલના ટ્રસ્ટીઓને ગેરકાયદેસર જાહેર કરી તેમને હટાવવાનો આદેશ આપતાં મંદિરનો વહીવટ હવે ચેરિટી કમિશનર કચેરીના હસ્તક આવ્યો છે. મધરાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓએ મંદિરનો ચાર્જ સંભાળતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.