
Jantar Mantar Protest: ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હી પોલીસે નવી ગાઈડલાઈન અને વૈકલ્પિક સ્થળો જાહેર કર્યા છે.

CJP Protest Delhi : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે 10 ઑક્ટોબરે પ્રસ્તાવિત કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનને દિલ્હી પોલીસે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.

Election Commission SIR Unanimous Decision: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરો વચ્ચે SIRને લઈને મતભેદ હોવાના અહેવાલો વચ્ચે ચૂંટણી પંચે મહત્વનું સ્પષ્ટીકરણ આપ્યું છે. શનિવારે મળેલી...

Election Commission SIR Statement: મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ચૂંટણી પંચમાં કથિત મતભેદના અહેવાલો વચ્ચે હવે ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા વિસ્તૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ચૂંટણી...

SIR Election Commission Controversy: SIRની પ્રક્રિયાને લઈને ચૂંટણી પંચમાં મતભેદ હોવાના અહેવાલો સામે આવ્યા બાદ રાજકીય નિવેદનો તેજ બન્યા છે. અહેવાલોને લઈને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ...

Election Commission મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મતદાર યાદીમાં નવા મતદારોના નામ ઉમેરવા અને દરેક પાત્ર નાગરિકને મતદાન પ્રક્રિયા સાથે જોડવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.

BLO : ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હૉલ ખાતે યોજાયેલા ‘ઇન્ટરેકશન વિથ બુથ લેવલ ઓફિસર’ કાર્યક્રમમાં ગુજરાતના બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સંવાદ કર્યો.

Gyanesh Kumar: લોકસભા અને રાજ્યસભાના 193 સાંસદો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ રજૂ કરાયેલા મહાભિયોગ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી દૂર કરવા માટે આ પ્રસ્તાવ વિપક્ષી પક્ષો દ્વારા લાવવામાં આવ્યો હતો.