G

Gujarat Tourists

Mount Abu Weather: માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર, નવેમ્બરમાં પ્રથમવાર તાપમાન શૂન્ય ડિગ્રી પર પહોંચ્યું

Mount Abu Weather: માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર, નવેમ્બરમાં પ્રથમવાર તાપમાન શૂન્ય ડિગ્રી પર પહોંચ્યું

Mount Abu Weather: રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળાની ઠંડીનો પ્રકોપ વધવા લાગ્યો છે. નવેમ્બર મહિનામાં પ્રથમવાર માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.

Kunjan Shukal
નેપાળ પૂરની કટોકટીમાં ફસાયેલા ગુજરાતીઓની વહારે રાજ્ય સરકાર, 12 લોકો ગુમ હોવાના અહેવાલ

નેપાળ પૂરની કટોકટીમાં ફસાયેલા ગુજરાતીઓની વહારે રાજ્ય સરકાર, 12 લોકો ગુમ હોવાના અહેવાલ

Nepal Flood Gujarati Tourists: પડોશી દેશ નેપાળમાં અચાનક સર્જાયેલી ભીષણ પૂરની સ્થિતિ વચ્ચે ત્યાં ફસાયેલા ગુજરાતીઓની સુરક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન...

Rupin Bakraniya
માઉન્ટ આબુમાં વરસાદી માહોલથી કુદરત સોળે કળાએ ખીલી, ગુજરાત સહિતના સહેલાણીઓનો ભારે ધસારો

માઉન્ટ આબુમાં વરસાદી માહોલથી કુદરત સોળે કળાએ ખીલી, ગુજરાત સહિતના સહેલાણીઓનો ભારે ધસારો

માઉન્ટ આબુ: રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત વરસી રહેલા વરસાદ બાદ કુદરતે મનમોહક રૂપ ધારણ કર્યું છે. હરિયાળીથી છવાયેલા ડુંગરો, ધુમ્મસથી ઢંકાયેલા પહાડો અને પર્વતો પરથી વહેતા ઝરણાંઓના અદભૂત નજારાને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરિવાર અને મિત્રો સાથે માઉન્ટ આબુ પહોંચી વરસાદી વાતાવરણની મજા માણી રહ્યા છે. વરસાદ...

Rupin Bakraniya