
Flydubai Case: દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટને હાઇજેક કરીને ક્રેશ કરાવવાના પ્રયાસના કેસમાં તપાસ દરમિયાન મોટો ખુલાસો સામે આવ્યો છે.

Fly dubai : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર પર થયેલા હુમલાના કેસમાં તપાસ આગળ વધતાં આરોપી કોપાઈલટની ઓળખ સામે આવી છે.

Smit Machchhar : ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં બુધવારે બનેલી ગંભીર ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી.