D

District Administration

Dahod News: જિલ્લા કલેક્ટર સુરભિ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ, આપી આ સૂચનાઓ

Dahod News: જિલ્લા કલેક્ટર સુરભિ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ, આપી આ સૂચનાઓ

Dahod News: દાહોદ જિલ્લા કલેક્ટર સુરભિ ગૌતમના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના વહીવટી અને વિકાસલક્ષી કાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

Kunjan Shukal
અતિવૃષ્ટિથી વલસાડમાં તારાજી વચ્ચે સાંસદ ડો. ધવલ પટેલની અપીલ, અસરગ્રસ્ત પરિવારોને રૂ. 1 કરોડથી વધુની સહાય

અતિવૃષ્ટિથી વલસાડમાં તારાજી વચ્ચે સાંસદ ડો. ધવલ પટેલની અપીલ, અસરગ્રસ્ત પરિવારોને રૂ. 1 કરોડથી વધુની સહાય

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારોમાં તારાજીની સ્થિતિ સર્જાઈ છે. અતિવૃષ્ટિના કારણે અનેક પરિવારોને ઘર, ઘરવખરી, પશુધન, ખેતી અને રોજગારનું નુકસાન થયું છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વલસાડના સાંસદ ડો. ધવલ પટેલે જિલ્લાના નાગરિકોને ધીરજ અને હિંમત જાળવી રાખવા અપીલ કરી છે.

Growth Now News
ભારે વરસાદ વચ્ચે થરાદમાં શંકર ચૌધરીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, તંત્રને 24 કલાક એલર્ટ રહેવા સૂચના

ભારે વરસાદ વચ્ચે થરાદમાં શંકર ચૌધરીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, તંત્રને 24 કલાક એલર્ટ રહેવા સૂચના

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદ અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Growth Now News