
Delhiના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર દાણચોરીના કેસમાં કસ્ટમ વિભાગે 4.03 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન 3.2 કિલોગ્રામ છે.

Etihad Airways : દિલ્હીથી અબુધાબી જતી Etihad Airwaysની ફ્લાઈટમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા આશરે 200 મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

Delhi Airport Heavy Rain Flight Delay: દિલ્હીમાં શુક્રવારે ભારે વરસાદને પગલે જનજીવન પર અસર પડી છે. ભારે વરસાદના કારણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી ભરાઈ જતાં અનેક ફ્લાઇટ્સના સંચાલન...

Delhi Airport Hydroponic Weed Seizure: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ તસ્કરીના અલગ-અલગ ત્રણ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. અધિકારીઓએ ત્રણ મુસાફરો પાસેથી કુલ 6.37 કિલોગ્રામ શંકાસ્પદ હાઇડ્રોપોનિક વીડ જપ્ત કરી છે. આ ત્રણેય મુસાફરોને NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 3.47 કિલો જપ્ત કસ્ટમ્સના જણાવ્યા અનુસાર, બેંગકોકથી આવેલા એક ભારતીય મુસાફરને...

કેન્દ્ર સરકારે મંગળવારે અમૃતસરથી ‘હબ એન્ડ સ્પોક’ મોડલ હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ કરી છે. આ સાથે વારાણસી બાદ અમૃતસર આ નવી વ્યવસ્થા સાથે જોડાનાર દેશનું બીજું એરપોર્ટ બની ગયું છે. આ પહેલથી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે વિદેશ પ્રવાસ વધુ સરળ અને સુવિધાજનક બનવાની અપેક્ષા છે.

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે પડેલા ભારે વરસાદ અને તેજ પવનોને કારણે હવાઈ સેવા પર અસર જોવા મળી હતી. ખરાબ હવામાનના કારણે કુલ 15 ફ્લાઇટ્સને દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવાને બદલે જયપુર અને લખનૌ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવી પડી હતી. મળતી માહિતી મુજબ, ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટ્સમાં 10 ડોમેસ્ટિક અને 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. ભારે વરસાદ, નીચી દૃશ્યતા...