D

Defence Technology

Ahmedabad: SRK Techtronicsની અદ્યતન ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની પશ્ચિમ નૌકાદળ કમાન્ડના વડાએ મુલાકાત લીધી

Ahmedabad: SRK Techtronicsની અદ્યતન ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની પશ્ચિમ નૌકાદળ કમાન્ડના વડાએ મુલાકાત લીધી

Ahmedabad: વાઈસ એડમિરલ સંજય વત્સાયન, PVSM, AVSM, NM એ અમદાવાદ જિલ્લાના બાવળા નજીક રાજોડા ખાતે આવેલી SRK Techtronicsની અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ (ESDM) સુવિધાની મુલાકાત લીધી હતી.

Kunjan Shukal
IAFને સ્વદેશી 'નેત્ર' AEW&C સિસ્ટમને અંતિમ ઓપરેશનલ મંજૂરી, ભારતની રક્ષા ક્ષમતામાં મોટો વધારો

IAFને સ્વદેશી 'નેત્ર' AEW&C સિસ્ટમને અંતિમ ઓપરેશનલ મંજૂરી, ભારતની રક્ષા ક્ષમતામાં મોટો વધારો

ભારતીય વાયુસેના (IAF)ને સ્વદેશી રીતે વિકસિત 'નેત્ર' એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ માટે અંતિમ ઓપરેશનલ મંજૂરી (Final Operational Clearance - FOC) મળી છે. સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપતાં જણાવ્યું કે આ સિસ્ટમ ભારતીય વાયુસેના, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) અને દેશની વિવિધ ઉદ્યોગ સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી વિકસાવવામાં આવી છે.

Growth Now News
ભારતીય સેનાને મળી મોટી તાકાત, 100થી વધુ 'અગ્નિવેગ' કામિકાઝે ડ્રોન મળ્યા, 450 કિમી પ્રતિ કલાકની ઝડપે કરી શકશે ઘાતક હુમલો

ભારતીય સેનાને મળી મોટી તાકાત, 100થી વધુ 'અગ્નિવેગ' કામિકાઝે ડ્રોન મળ્યા, 450 કિમી પ્રતિ કલાકની ઝડપે કરી શકશે ઘાતક હુમલો

ભારતીય સેના પોતાની આધુનિક યુદ્ધ ક્ષમતાઓને સતત મજબૂત બનાવી રહી છે. આ દિશામાં સેનાને વધુ એક મોટી સફળતા મળી છે. ભારતીય રક્ષા ક્ષેત્રની કંપની SMPPએ ભારતીય સેનાને સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરાયેલા 106 "પીસકીપર (અગ્નિવેગ)" જેટ આધારિત કામિકાઝે ડ્રોનની ડિલિવરી પૂર્ણ કરી છે. આ નવા ડ્રોનના સમાવેશથી સેનાની હુમલાખોર ક્ષમતા અને ડ્રોન પાવરમાં નોંધપાત્ર વધારો થયો છે.

Growth Now News