D

Dahod Breaking News

Dahod News : જાહેર રોડ પર દારૂ ભરેલી કારના ચાલકે સર્જયો અકસ્માત, કારમાંથી 744 દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપીને દબોચ્યો

Dahod News : જાહેર રોડ પર દારૂ ભરેલી કારના ચાલકે સર્જયો અકસ્માત, કારમાંથી 744 દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપીને દબોચ્યો

Dahod News : દાહોદ શહેરના ગોધરા રોડ પર દારૂ ભરેલી ડસ્ટર કારના અકસ્માતનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

Vivek Shah
Dahod Breaking:  દીપડાનો આતંક ખતમ! રળીયાતી ગામમાં પાંજરે પુરાયો દીપડો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

Dahod Breaking: દીપડાનો આતંક ખતમ! રળીયાતી ગામમાં પાંજરે પુરાયો દીપડો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

Dahod Breaking: દાહોદના રળીયાતી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવરથી ફેલાયેલો ભયનો માહોલ આખરે થાળે પડ્યો છે. રળીયાતી ગામમાં આવેલા ખેતરોમાં લટાર મારતો દીપડો વન વિભાગના પાંજરામાં કેદ થયો છે.

Nisha Parmar
Dahodના પરેલની ખડડા કોલોનીમાં ચકચાર! પાણી ભરેલા ખાડામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો

Dahodના પરેલની ખડડા કોલોનીમાં ચકચાર! પાણી ભરેલા ખાડામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો

Dahod: દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલી ખડડા કોલોનીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખડડા કોલોની વિસ્તારમાં નાળા નજીક પાણીથી ભરેલા એક ખાડામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર

Nisha Parmar
Dahod માં ટાઉન પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી આરોપી ફરાર,  PSO સહિત પોલીસ કોન્ટેબલને SP એ કર્યા સસ્પેન્ડ

Dahod માં ટાઉન પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી આરોપી ફરાર, PSO સહિત પોલીસ કોન્ટેબલને SP એ કર્યા સસ્પેન્ડ

Dahod માં પોલીસ લોકઅપની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ગાડીઓની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. આરોપીએ છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે લોકઅપમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

Growth Now News
Dahod Police: 74.62 લાખનો અફીણના ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો, સ્કોર્પિયો મૂકી બે ફરાર

Dahod Police: 74.62 લાખનો અફીણના ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો, સ્કોર્પિયો મૂકી બે ફરાર

Dahod Police: દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી મોટી માત્રામાં અફીણના ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹74.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, સ્કોર્પિયો કારમાં સવાર બે શખ્સો ગાડી છોડીને ફરાર થઈ ગયા હતા.

Rahul Desai