
Chhota Udepur BJP Organizational Visit: ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુઘજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીનો છોટાઉદેપુર જિલ્લાનો સંગઠનાત્મક પ્રવાસ યોજાયો હતો. બોડેલી ખાતે તેમણે જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સહકારી આગેવાનો તેમજ મધ્ય ગુજરાતના ભાજપાના આદિવાસી આગેવાનો સાથે વિવિધ બેઠકો યોજી સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. બોડેલી પહોંચ્યા બાદ તરુણ ચુઘજી અને રત્નાકરજીએ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન-પૂજન કર્યું હતું. તેમણે પ્રભુ શ્રી સ્વામિનારાયણને સૌ નાગરિકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તેમના આગમન સમયે ભાજપાના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Tarun Chugh Bodeli BAPS Temple: ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ છોટા ઉદેપુર જિલ્લાના પ્રવાસ દરમિયાન બોડેલી સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા. બંને...

Chhota Udepur: છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે, પરંતુ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારે રાજકીય વિવાદ અને હોબાળો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, તેમના ત્રણ સભ્યોને તાલુકા પંચાયત કેમ્પસમાંથી “ઉઠાવી જવામાં” આવ્યા હતા, જેના વિરોધમાં AAPએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ ઘટના બાદ પરિવારજનો અને કાર્યકરોએ પોલીસ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.