
Bhavnagar News : ભાવનગર લઠ્ઠાકાંડ મામલે તપાસ કરી રહેલી SMCની ટીમને વધુ એક સફળતા મળી છે.

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે. ગેરકાયદે દારૂના વેચાણ અને દેશી દારૂની ભઠ્ઠીઓ સામે કાર્યવાહી કરવા ગુજરાત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા રૂરલના ડભોઇમાં પણ પોલીસે એક્શન મોડમાં આવી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

Bhavnagar માં ચકચારી લઠ્ઠાકાંડ મામલે તપાસનો દોર હવે ગુજરાત બહાર સુધી લંબાયો છે. આ ઘટનામાં અત્યાર સુધી સત્તાવાર રીતે સાત લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.