
Amreli ST Bus Accident : અમરેલી-સાવરકુંડલા હાઈવે પર ગોખરવાળા નજીક આજે સવારે એસ.ટી. બસને નડેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓનાં કરુણ મોત થયા છે.

Amreli Accident: જેસર રોડથી એસએમજી સ્કૂલ તરફ જઈ રહેલી ફોર વ્હીલર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર અકસ્માતનો ભોગ બની હતી.

Amreli Accident: અમરેલી જિલ્લાના ધારીમાં આવેલા તુલસીશ્યામ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 8 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.