W

Waste Management

જામનગરમાં સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને મનપા એક્શન મોડમાં, દબાણ સામે કાર્યવાહી

જામનગરમાં સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને મનપા એક્શન મોડમાં, દબાણ સામે કાર્યવાહી

Jamnagar Municipal Corporation Action: જામનગર શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. રસ્તા પર કચરો ફેંકનાર તેમજ જાહેર માર્ગો પર દબાણ...

Rupin Bakraniya
Surat :  જાહેરમાં કચરો ફેંકવો ભારે પડ્યો, સુરત મનપાની ડ્રાઇવમાં 50થી વધુ લોકો ઝડપાયા

Surat : જાહેરમાં કચરો ફેંકવો ભારે પડ્યો, સુરત મનપાની ડ્રાઇવમાં 50થી વધુ લોકો ઝડપાયા

Surat શહેરમાં જાહેર સ્થળો પર કચરો ફેંકનારા લોકો સામે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરાના બમરોલી ખાડી વિસ્તારમાં મનપાની ટીમ દ્વારા અચાનક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જાહેર માર્ગો અને ખાડી કિનારે કચરો ફેંકવા આવતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. મનપાની આ કાર્યવાહીથી કચરો ફેંકવા આવેલા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

Growth Now News
અમદાવાદમાં સ્વચ્છતા માટે શેરી નાટકોનો સહારો: AMCનું એક મહિના સુધી જનજાગૃતિ અભિયાન

અમદાવાદમાં સ્વચ્છતા માટે શેરી નાટકોનો સહારો: AMCનું એક મહિના સુધી જનજાગૃતિ અભિયાન

અમદાવાદમાં સ્વચ્છતા અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા AMC દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનથી શેરી નાટકોના માધ્યમથી શરૂ થયેલું આ અભિયાન આગામી એક મહિના સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલશે. નાટકો દ્વારા લોકોને કચરાનું સ્ત્રોત પર જ વિભાજન કરી ચાર અલગ રંગના ડસ્ટબિનમાં કચરો નાખવા અંગે સમજ આપવામાં આવશે.

Rahul Desai