
Murder Case: સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે બનેલા ચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં સુરત જિલ્લા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. નિધિ પટેલની હત્યાના આરોપીઓ સુધી પહોંચવા માટે જિલ્લા

રાજકોટ ગ્રામ્ય પોલીસે શાપર-વેરાવળ વિસ્તારમાં થયેલી અઢી કરોડ રૂપિયાની સનસનીખેજ ધાડનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ, દાગીના, હથિયાર અને વાહનો સહિત કુલ રૂ. 76.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કેસમાં હજુ પાંચ આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે.

ના વરાછા વિસ્તારમાં આવેલી State Bank of Indiaની શાખામાં થયેલી રૂ. 50 લાખની લૂંટના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ (DCB)એ મોટી સફળતા મેળવી છે. છેલ્લા ઘણા દિવસોથી 120થી વધુ પોલીસ જવાનો આ કેસ ઉકેલવા માટે સતત મહેનત કરી રહ્યા હતા. સઘન ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડામાંથી બે મુખ્ય આરોપીઓને ઝડપી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

એસબીઆઈ બેન્કમાં થયેલા 52 લાખ રૂપિયાના દિવસદાઢે લૂંટકાંડને 6 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી આરોપીઓને પકડવામાં સફળ થઈ નથી. જોકે તપાસ દરમિયાન લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ ત્રણ બાઈક મળી આવ્યા છે.