
Surat Breaking: રાત્રિના સમયે દોડતી લક્ઝરી બસો સામે સુરત RTO દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાકી રહેલા ટેક્સ અને RTOના નિયમોની અવગણના જેવા મુદ્દાઓને લઈને તંત્ર દ્વારા લક્ઝરી

અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવનિર્મિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO)નું ગુરુવારે લોકાર્પણ કરવામાં આવ્યું. આ અત્યાધુનિક અને સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ ઓફિસનું ઉદ્ઘાટન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું. નવી RTO કચેરીમાં નાગરિકોને વધુ ઝડપી, પારદર્શક અને ટેકનોલોજી આધારિત સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

રાજકોટ શહેરમાં સ્કૂલ વાનચાલકની ઘોર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં નિયમોને નેવે મૂકીને માસૂમ બાળકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં લાંબા સમયથી પ્રતીક્ષિત નવી RTO કચેરી હવે લોકાર્પણ માટે તૈયાર થઈ ગઈ છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ હાઈટેક બિલ્ડિંગમાં AI આધારિત ટેસ્ટ ટ્રેકથી લઈને દિવ્યાંગમૈત્રી સુવિધાઓ સુધીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જે નાગરિકોને વધુ ઝડપી અને સરળ સેવા આપશે.