
Bhavnagar Liquor Case: જિલ્લામાં બનેલા ગંભીર દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 8 થયો છે, જ્યારે 31 નાગરિકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ હોવાનું લૉ એન્ડ ઓર્ડર આઈજીપી શ્રી મકરંદ ચૌહાણે જણાવ્યું છે. સારવાર...

Bhavnagar લઠ્ઠાકાંડમાં ફાઈનલ અપડેટ સામે આવી છે. બનાવટી વિદેશી દારૂના કથિત સેવન સાથે જોડાયેલા આ મામલામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃતકાંક વધીને 9 થયો છે.

Bhavnagar Fake Liquor Case: ભાવનગર જિલ્લામાં નકલી દારૂ મામલે જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલામાં વરતેજ પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ નકલી દારૂના કેસમાં 15થી વધુ બુટલેગરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વરતેજ પોલીસના 4 કર્મચારી સસ્પેન્ડ નકલી દારૂના મામલાને ગંભીરતાથી લેતા ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનના ચાર...

સુરત: સુરતના કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. સરવૈયા સામે રાજ્યના પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી બદલ PI પી.સી. સરવૈયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં પણ ચર્ચા જાગી છે. SMCના દરોડા બાદ કાર્યવાહી મળતી માહિતી મુજબ, ગત 22 જૂને કીમ વિસ્તારમાં SMC દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન...