P

Petrol Price

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલ અને ATFના એક્સપોર્ટ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો, પરંતુ દેશમાં કોઈ રાહત નહીં

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલ અને ATFના એક્સપોર્ટ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો, પરંતુ દેશમાં કોઈ રાહત નહીં

Petrol Diesel Price: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના એક્સપોર્ટ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે.

Nisha Parmar
Crude Oil Price: ક્રૂડ ઓઈલમાં ફરી ભડકો! બ્રેન્ટ $108 પાર, છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર; જાણો આજના રેટ

Crude Oil Price: ક્રૂડ ઓઈલમાં ફરી ભડકો! બ્રેન્ટ $108 પાર, છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર; જાણો આજના રેટ

Crude Oil Price: મધ્ય પૂર્વમાં વધતા તણાવની અસર હવે વૈશ્વિક એનર્જી માર્કેટ પર સ્પષ્ટ જોવા મળી રહી છે.

Nisha Parmar
Petrol Diesel Price Today : જાણો તમારા શહેરમાં આજે શું છે ઈંધણના ભાવ

Petrol Diesel Price Today : જાણો તમારા શહેરમાં આજે શું છે ઈંધણના ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે. હોર્મુઝ જળમાર્ગ ફરી ક્યારે ખુલશે તેને લઈને અનિશ્ચિતતા વચ્ચે બુધવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 90 ડોલરની નજીક પહોંચ્યો છે. ઉપલબ્ધ માહિતી મુજબ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સમાં 0.57 ટકાનો વધારો નોંધાયો હતો અને ભાવ 89.47 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો હતો.

Rahul Desai
સરકારની મોટી તૈયારી: પેટ્રોલ કરતાં સસ્તું આવશે E85 ફ્યુઅલ! ફ્લેક્સ-ફ્યુઅલ કારોનો યુગ શરૂ!

સરકારની મોટી તૈયારી: પેટ્રોલ કરતાં સસ્તું આવશે E85 ફ્યુઅલ! ફ્લેક્સ-ફ્યુઅલ કારોનો યુગ શરૂ!

પેટ્રોલના વધતા ખર્ચથી પરેશાન વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર હવે E85 ફ્યુઅલને મોટા પાયે પ્રોત્સાહન આપવાની તૈયારીમાં છે. આ ફ્યુઅલમાં 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલનું મિશ્રણ હોય છે, જેના કારણે તેની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં ઓછી રહેવાની શક્યતા છે. તાજેતરમાં મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય WagonR Flex Fuel કાર રજૂ કરી હતી.

Rupin Bakraniya
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થશે? સરકાર અને ઓઈલ કંપનીઓ પર વધ્યો ભારે બોજ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થશે? સરકાર અને ઓઈલ કંપનીઓ પર વધ્યો ભારે બોજ

Petrol Diesel Price Hike India: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવની અસર હજુ પણ સમગ્ર વિશ્વ પર પડી રહી છે. આ દરમિયાન, એવું સામે આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી એકવાર વધી શકે છે. આ વધારો 15 તારીખ પહેલા થવાની ધારણા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જેના કારણે તેલ કંપનીઓ (OMCs) પર નોંધપાત્ર આર્થિક દબાણ સર્જાયું છે.

Rupin Bakraniya
મોંઘવારીનો ડામ! પેટ્રોલ-ડીઝલ ₹5 અને ગેસ સિલિન્ડર ₹50 સુધી મોંઘા થવાની શક્યતા!, જાણો કારણ

મોંઘવારીનો ડામ! પેટ્રોલ-ડીઝલ ₹5 અને ગેસ સિલિન્ડર ₹50 સુધી મોંઘા થવાની શક્યતા!, જાણો કારણ

Petrol Diesel LPG Price Hike 2026: ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારાને કારણે સરકાર પેટ્રોલ-ડીઝલ અને એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધારવાનું વિચારી રહી છે. સૂત્રો કહે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹4-5નો વધારો કરવો પડી શકે છે. તે જ સમયે, ઘરેલુ LPG ના ભાવમાં પ્રતિ સિલિન્ડર ₹40-50 નો વધારો થઈ શકે છે. આ સમાચાર એવા સમયે આવ્યા...

Rupin Bakraniya
Petrol Diesel Price: શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? તેલ કંપનીઓ તરફથી આવી મોટી અપડેટ

Petrol Diesel Price: શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? તેલ કંપનીઓ તરફથી આવી મોટી અપડેટ

Petrol Diesel Price: મિડલ ઇસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. આ સ્થિતિની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડવાની શક્યતા છે. એપ્રિલ 2022 થી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે, પરંતુ હવે તેલ કંપનીઓએ ભાવ વધારવા માટે સરકાર સાથે મંત્રણા શરૂ કરી છે. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી...

Rupin Bakraniya