
Panama Earthquake : મધ્ય અમેરિકાના દેશ પનામામાં સતત ભૂકંપના આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પનામા ગણરાજ્યના વિદેશ મંત્રી જેવિયર એડુઆર્ડો માર્ટિનેઝ-આચા વાસ્કેઝ પાંચ દિવસીય ભારત પ્રવાસે પહોંચ્યા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ભારત અને પનામા વચ્ચેના રાજદ્વારી, વેપાર અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. પનામાના વિદેશ મંત્રીનો આ પ્રવાસ 19 થી 23 જુલાઈ સુધી ચાલશે.

ફીફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ એલની મહત્વપૂર્ણ મેચમાં ઇંગ્લેન્ડે પનામા સામે 2-0થી શાનદાર જીત નોંધાવી છે. ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જીત સાથે ઇંગ્લેન્ડે ગ્રુપમાં ટોચનું સ્થાન હાંસલ કરીને રાઉન્ડ ઓફ 32માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. બીજી તરફ પનામાની ટીમ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન એકપણ પોઇન્ટ મેળવી શકી નહોતી.

અંતિમ ક્ષણોમાં આવેલા ગોલથી ઘાનાએ નોંધાવી જીત, કોચ કાર્લોસ ક્વિરોસે પણ રચ્યો અનોખો ઇતિહાસરચાયો. ફિફા વર્લ્ડ કપ 2026માં ઘાનાએ જીત સાથે અભિયાનની શરૂઆત કરી છે. ગ્રુપ એલની મેચમાં ઘાનાએ પનામાને 1-0થી હરાવ્યું હતું. મેચના અંતિમ ક્ષણોમાં આવેલા ગોલથી Caleb Yirenkyi ઘાનાની જીતના હીરો બન્યા હતા.