M

Modi Government 12 Years

‘એક નામ નહીં, એક અધ્યાય તરીકે ઓળખાશે’:  નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી

‘એક નામ નહીં, એક અધ્યાય તરીકે ઓળખાશે’:  નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત 12 વર્ષના સફળ કાર્યકાળ અને દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેના ઐતિહાસિક રેકોર્ડને લઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવુક અને પ્રેરણાદાયી નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર ચૂંટણી જીતીને નહીં, પરંતુ દેશના કરોડો લોકોના દિલ જીતીને શાસન કર્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતના દરેક...

Rupin Bakraniya
સોમનાથમાં મોદીના 12 વર્ષને લઈ ભવ્ય મહાઆરતી, ત્રિવેણી સંગમ ખાતે ઉમટી પડી આસ્થાની ભીડ

સોમનાથમાં મોદીના 12 વર્ષને લઈ ભવ્ય મહાઆરતી, ત્રિવેણી સંગમ ખાતે ઉમટી પડી આસ્થાની ભીડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગીર સોમનાથ જિલ્લામાં ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત પણ રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા, ભાજપના આગેવાનો, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. સૌએ મળીને ભગવાન સોમનાથના ચરણોમાં દેશની સુખાકારી, સમૃદ્ધિ અને ‘વિકસિત ભારત’ના સંકલ્પ માટે પ્રાર્થના કરી હતી.

Rahul Desai
જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી કરાઈ

જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી કરાઈ

ભાજપના અગ્રણી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણ અને સુશાસન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

Rahul Desai
મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ: વિકાસ, સુશાસન અને જનકલ્યાણની નવી ગાથા

મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ: વિકાસ, સુશાસન અને જનકલ્યાણની નવી ગાથા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્રીય મંત્રીઓએ સરકારની વિવિધ સિદ્ધિઓ અને જનકલ્યાણકારી યોજનાઓને ઉજાગર કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ક્રાંતિ, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસના ક્ષેત્રોમાં થયેલી પ્રગતિને 'વિકસિત ભારત'ના વિઝન તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું છે.

Rahul Desai
9 જૂને PM મોદી રચી શકે છે નવો ઇતિહાસ, નેહરુનો રેકોર્ડ તૂટવાની શક્યતા

9 જૂને PM મોદી રચી શકે છે નવો ઇતિહાસ, નેહરુનો રેકોર્ડ તૂટવાની શક્યતા

મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 5 જૂનથી 21 જૂન સુધી દેશભરમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસથી લઈને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સુધી ચાલનારા આ 17 દિવસના અભિયાનમાં, કેન્દ્ર સરકાર પોતાની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા, જનસંપર્ક વધારવા અને વિકાસ કાર્યોનું પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે, પરંતુ આ કાર્યક્રમોમાં, એક એવી તારીખ છે જે ભારતીય રાજકારણના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખી શકે છે. આ તારીખ 9 જૂન, 2026 છે.

Rupin Bakraniya