
Arvalli News : અરવલ્લી જિલ્લાના મોડાસામાં બે કિંમતી ઘોડાની ચોરીનો ભેદ મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે.

Arvalli News : મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.

અરવલ્લીના મોડાસામાં આવેલી પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થી સાથે મારપીટ થયાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આંતરિક પરીક્ષાનું પેપર જોયાના મુદ્દે વિદ્યાર્થીને લાફા મારી પીવીસી પાઇપથી માર મારવામાં આવ્યો હોવાનો પરિવારનો આરોપ છે. સમગ્ર મામલે શાળાના ટ્રસ્ટી અને આચાર્ય સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.