M

Market Rally

શેરબજારમાં સતત ચોથા દિવસે જોરદાર તેજી, સેન્સેક્સ 544 અંક ઉછળ્યો; નિફ્ટી 24,774 પર બંધ

શેરબજારમાં સતત ચોથા દિવસે જોરદાર તેજી, સેન્સેક્સ 544 અંક ઉછળ્યો; નિફ્ટી 24,774 પર બંધ

મુંબઈ: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની આશા તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધાયેલા ઘટાડાના સકારાત્મક પ્રભાવ વચ્ચે ભારતીય શેરબજારમાં સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં તેજી જોવા મળી હતી. સોમવારે સેન્સેક્સ 544.39 અંકના વધારા સાથે 78,639 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 390.70 અંકના ઉછાળા સાથે 24,774.30ના સ્તરે બંધ થયો. આ તેજી માત્ર લાર્જકેપ શેરો સુધી મર્યાદિત રહી નહોતી. મિડકેપ અને...

Rupin Bakraniya
શેરબજારમાં જોરદાર કમબેક: સેન્સેક્સ 238 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,000ની નજીક પહોંચ્યો

શેરબજારમાં જોરદાર કમબેક: સેન્સેક્સ 238 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,000ની નજીક પહોંચ્યો

મુંબઈ: અગાઉના ટ્રેડિંગ સેશનમાં ભારે ઘટાડા બાદ ભારતીય શેરબજારે ગુરુવારે જોરદાર કમબેક કર્યું હતું. દિવસના અંતે BSE સેન્સેક્સ 238.22 અંકના વધારા સાથે 76,741.82 પર, જ્યારે NSE નિફ્ટી 80.75 અંકની તેજી સાથે 23,962.80 પર બંધ થયો હતો. નિફ્ટી દિવસ દરમિયાન 24,000ના મહત્વના સ્તરની નજીક પહોંચ્યો હતો.

Rupin Bakraniya
સેન્સેક્સમાં 254 અંકની તેજી, સતત પાંચમા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ

સેન્સેક્સમાં 254 અંકની તેજી, સતત પાંચમા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ

ભારતીય શેરબજારમાં સતત પાંચમા દિવસે તેજીનો માહોલ જોવા મળ્યો છે. ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ મજબૂતી સાથે બંધ થયા હતા. વૈશ્વિક સંકેતો, સેક્ટરલ ખરીદી અને કેટલાક બ્લૂચિપ શેરોમાં થયેલી લેવાલીને કારણે બજારમાં સકારાત્મક ટ્રેન્ડ જળવાયો હતો.

Rahul Desai