l

latestnews

Junagadh: ઉપરકોટ કિલ્લામાં સતત બીજા દિવસે દીપડાની દહેશત, લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન રદ

Junagadh: ઉપરકોટ કિલ્લામાં સતત બીજા દિવસે દીપડાની દહેશત, લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન રદ

Junagadh: વિશ્વપ્રસિદ્ધ ઉપરકોટ કિલ્લામાં સતત બીજા દિવસે દીપડાની અવરજવર જોવા મળતાં તંત્રની ચિંતા વધી છે.

Nisha Parmar
Junagadh:  લીલીયા ગામે 60 ફૂટ ઊંડા કૂવામાંથી ઝેરી કોબ્રાનું સફળ રેસ્ક્યુ

Junagadh: લીલીયા ગામે 60 ફૂટ ઊંડા કૂવામાંથી ઝેરી કોબ્રાનું સફળ રેસ્ક્યુ

Junagadh: જૂનાગઢ નજીક આવેલા લીલીયા ગામમાં 60 ફૂટ ઊંડા કૂવામાં સાપ પડી જતાં રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

Nisha Parmar
Petrol Diesel Price: LPG સિલિન્ડર મોંઘો થયો, પણ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત; જાણો દિલ્હીથી અમદાવાદ સુધીના નવા રેટ

Petrol Diesel Price: LPG સિલિન્ડર મોંઘો થયો, પણ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત; જાણો દિલ્હીથી અમદાવાદ સુધીના નવા રેટ

Petrol Diesel Price: સપ્ટેમ્બરની શરૂઆત સાથે LPG ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓએ 1 સપ્ટેમ્બરથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹9.50નો વધારો કર્યો છે.

Nisha Parmar
LPG Gas: 1 સપ્ટેમ્બરથી LPGના નિયમોમાં ફેરફાર, ગેસ ગ્રાહકોના ખિસ્સા પર પડશે સીધી અસર; જાણો શું બદલાશે

LPG Gas: 1 સપ્ટેમ્બરથી LPGના નિયમોમાં ફેરફાર, ગેસ ગ્રાહકોના ખિસ્સા પર પડશે સીધી અસર; જાણો શું બદલાશે

LPG Gas: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે LPG ગેસ ગ્રાહકો માટે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો સામે આવ્યા છે.

Nisha Parmar
Bardoli: સુગર ચૂંટણીમાં મોટો ઉલટફેર: કિસાન પરિવર્તન પેનલનો ભવ્ય વિજય

Bardoli: સુગર ચૂંટણીમાં મોટો ઉલટફેર: કિસાન પરિવર્તન પેનલનો ભવ્ય વિજય

Bardoli: એશિયાની અગ્રણી શેરડી પિલાણ કરતી સહકારી સંસ્થાઓમાં સ્થાન ધરાવતી બારડોલી સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં મોટો રાજકીય અને સહકારી ઉલટફેર જોવા મળ્યો છે. વર્ષોથી સત્તામાં રહેલી સહકાર પેનલને પરાજય આપી કિસાન પરિવર્તન પેનલે તમામ 14 હરીફાઈવાળી બેઠકો પર વિજય મેળવી લીધો છે. એક બેઠક અગાઉથી બિનહરીફ થઈ હતી. પરિણામ બાદ બારડોલી સુગરમાં સત્તાનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

Rahul Desai
જસદણમાં ગમખ્વાર અકસ્માત, બે પિતરાઈ ભાઈઓના મોત

જસદણમાં ગમખ્વાર અકસ્માત, બે પિતરાઈ ભાઈઓના મોત

રાજકોટ જિલ્લાના Jasdan તાલુકામાં આવેલા ગોખલાણા ગામ નજીક ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. કાર અને બોલેરો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે પિતરાઈ ભાઈઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, જ્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Rahul Desai
પાસપોર્ટ-પોસ્ટઓફિસ અને પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી

પાસપોર્ટ-પોસ્ટઓફિસ અને પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી

પાસપોર્ટ-પોસ્ટઓફિસ અને પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી:અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, જૂનાગઢમાં બોમ્બ-ડોગ સ્કવોડ પહોંચી, સંકુલ ખાલી કરાવાયા

Growth Now News