
Viksit Bharat 2047: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે 'વિકસિત ભારત 2047' માટે ગુણવત્તા, ધોરણો અને નવીનતા મહત્વપૂર્ણ પાયો છે, ભારત 6G માં અગ્રેસર છે.

Gwalior: જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્વાલિયરમાં એશિયાના પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોનની સમીક્ષા કરી. ₹5,500 કરોડના રોકાણ સાથે 18,000 નવી રોજગારીઓ અપાશે.

મુંબઈ/નવી દિલ્હી/ભોપાલ: ભારતના પ્રથમ અને એકમાત્ર ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન (TMZ) માટે યોજાયેલા બીજા ઇન્વેસ્ટર સમિટમાં વધુ ₹2,000 કરોડના રોકાણની પ્રતિબદ્ધતા મળી છે. આ સાથે ગ્વાલિયરમાં વિકસાવવામાં આવી રહેલા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અત્યાર સુધી કુલ ₹5,500 કરોડના રોકાણની જાહેરાત થઈ છે, જેનાથી 18 હજારથી વધુ રોજગારની તકો ઊભી થવાની આશા છે. કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા...

દેશના ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને નવી દિશા આપતી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે ગ્વાલિયરમાં દેશનો પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન (TMZ) સ્થાપવા માટે કેન્દ્ર સરકાર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહેશે.

બૌદ્ધ ધર્મગુરુ અને 14મા દલાઈ લામાએ આજે 91મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત દેશના અનેક અગ્રણી નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે. નેતાઓએ દલાઈ લામાના શાંતિ, કરુણા, અહિંસા અને માનવ કલ્યાણ માટેના આજીવન યોગદાનની પ્રશંસા કરી તેમના દીર્ઘાયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.