J

Japan

Quad Meeting 2026: ક્વાડની બેઠકમાં ભારતની પ્રશંસા, હોર્મુઝ અને લાલ સાગર અંગે મોટું નિવેદન

Quad Meeting 2026: ક્વાડની બેઠકમાં ભારતની પ્રશંસા, હોર્મુઝ અને લાલ સાગર અંગે મોટું નિવેદન

Quad Meeting 2026: એટલાન્ટામાં ક્વાડ બેઠકમાં ભારતે નેપાળ માટે કરેલી મદદની પ્રશંસા થઈ હતી. આર્થિક નીતિઓ, હોર્મુઝ, લાલ સાગર અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા થઈ.

Nancy Shukal
North Koreaએ વધાર્યું ટેન્શન, કર્યું એવું મિસાઈલ પરીક્ષણ કે જાપાન-સાઉથ કોરિયા થયા પરેશાન

North Koreaએ વધાર્યું ટેન્શન, કર્યું એવું મિસાઈલ પરીક્ષણ કે જાપાન-સાઉથ કોરિયા થયા પરેશાન

North Korea : ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને શનિવારે મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલના પ્રક્ષેપણનું જાતે નિરીક્ષણ કર્યું હતું.

Kunjan Shukal
North Koreaએ શંકાસ્પદ બેલિસ્ટિક મિસાઈલ છોડી, જાપાન એલર્ટ, વડાપ્રધાન કાર્યાલયે જાહેર કર્યું નિવેદન

North Koreaએ શંકાસ્પદ બેલિસ્ટિક મિસાઈલ છોડી, જાપાન એલર્ટ, વડાપ્રધાન કાર્યાલયે જાહેર કર્યું નિવેદન

North Korea: નોર્થ કોરિયાએ રવિવારે પૂર્વ સમુદ્ર તરફ વધુ એક શંકાસ્પદ બેલિસ્ટિક મિસાઈલ છોડી. સાઉથ કોરિયા અને જાપાને આ ઘટનાની પુષ્ટિ કરી છે.

Nancy Shukal
Asian Games 2026 માટે ખેલાડીઓ જર્સીની જોઈ રહ્યા છે રાહ? જાપાન જવા ક્યારે રવાના થશે ટીમ ઈન્ડિયા?

Asian Games 2026 માટે ખેલાડીઓ જર્સીની જોઈ રહ્યા છે રાહ? જાપાન જવા ક્યારે રવાના થશે ટીમ ઈન્ડિયા?

Asian Games 2026: ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ રવિવારે એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે જાપાન રવાના થશે. પરંતુ યોગ્ય કદની જર્સીના અભાવે ખેલાડીઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Nancy Shukal
અમદાવાદમાં 13થી 23 ઓગસ્ટ દરમિયાન FIBA U18 એશિયા કપ 2026 યોજાશે, 16 દેશોની યુવા ટીમો ભાગ લેશે

અમદાવાદમાં 13થી 23 ઓગસ્ટ દરમિયાન FIBA U18 એશિયા કપ 2026 યોજાશે, 16 દેશોની યુવા ટીમો ભાગ લેશે

ગુજરાત માટે આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે FIBA U18 એશિયા કપ 2026નું આયોજન અમદાવાદમાં 13થી 23 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે. ટૂર્નામેન્ટનું આયોજન બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BFI), FIBA એશિયા, ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના સંયુક્ત સહયોગથી થશે.

Rahul Desai
મોદી-તાકાઇચી શિખર બેઠક આજે: ભારત-જાપાન વ્યૂહાત્મક ભાગીદારીને મળશે નવી દિશા

મોદી-તાકાઇચી શિખર બેઠક આજે: ભારત-જાપાન વ્યૂહાત્મક ભાગીદારીને મળશે નવી દિશા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચી ગુરુવારે નવી દિલ્હીમાં યોજાનારી 16મી ભારત-જાપાન વાર્ષિક શિખર બેઠકમાં ભાગ લેશે. બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક, આર્થિક અને વૈશ્વિક સહકારને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાનારી આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોના તમામ મહત્વપૂર્ણ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા થશે.

Growth Now News