I

Investment Fraud

Vadodara Cyber Crime: રૂપિયા 1.57 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, ચાર આરોપીઓની ધરપકડ

Vadodara Cyber Crime: રૂપિયા 1.57 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, ચાર આરોપીઓની ધરપકડ

Vadodara Cyber Crime: વડોદરા શહેરની સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે રૂપિયા 1.57 કરોડની છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

Kunjan Shukal
Suratમાં રૂ.41 લાખથી વધુની ઠગાઈનો મુખ્ય આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી પોલીસથી હતો ફરાર

Suratમાં રૂ.41 લાખથી વધુની ઠગાઈનો મુખ્ય આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી પોલીસથી હતો ફરાર

Surat: સુરતમાં ઇન્વેસ્ટમેન્ટ અને બેંક લોનના નામે રૂ.41 લાખથી વધુની ઠગાઈ આચરવાના કેસમાં લાંબા સમયથી ફરાર મુખ્ય આરોપી સાગર સુતરીયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

Nisha Parmar
ધોળકામાં ફેક જ્વેલર્સના નામે ₹3.90 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ, પિતા-પુત્ર ઝડપાયા

ધોળકામાં ફેક જ્વેલર્સના નામે ₹3.90 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ, પિતા-પુત્ર ઝડપાયા

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ધોળકામાં ફેક જ્વેલર્સના નામે ચલાવવામાં આવતી કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે ધનશ્યામ સોની અને તેમના પુત્ર યશ સોનીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ સોના-ચાંદીના વેપારમાં ઊંચો નફો અપાવવાની લાલચ આપી આશરે 40 જેટલા લોકોને રોકાણ કરવા પ્રેર્યા હતા. ત્યારબાદ રોકાણકારો પાસેથી અંદાજે ₹3.90...

Rupin Bakraniya
અમદાવાદમાં ₹1.55 કરોડની રોકાણ ઠગાઈ! મિનરલ વોટર બિઝનેસના નામે છેતરપિંડી

અમદાવાદમાં ₹1.55 કરોડની રોકાણ ઠગાઈ! મિનરલ વોટર બિઝનેસના નામે છેતરપિંડી

અમદાવાદમાં મિનરલ વોટર બોટલિંગના વ્યવસાયમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપી ₹1.55 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખોટા બિલ અને બનાવટી બેંક સ્ટેટમેન્ટના આધારે રોકાણકારનો વિશ્વાસ જીતી કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાના આરોપ વચ્ચે EOW ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે તપાસ તેજ કરી છે.

Rahul Desai