
India Eu FTA: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના મુક્ત વેપાર કરાર (FTA)ની સંભાવનાઓ પર ભાર મૂક્યો છે.

India-EU FTA: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે અમેરિકાના મિલ્વૌકીમાં યોજાયેલી G20 ટ્રેડ મિનિસ્ટર્સ મીટિંગની સાઇડલાઈન્સમાં યુરોપિયન યુનિયનના ટ્રેડ અને ઈકોનોમિક સિક્યુરિટી કમિશનર મારોશ શેફચોવિચ સાથે મુલાકાત કરી.

નવી દિલ્હી: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સ્પેનની રાજધાની મેડ્રિડમાં સ્પેનના અર્થવ્યવસ્થા મંત્રી કાર્લોસ કુએર્પો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને ટેક્નોલોજી ક્ષેત્રે સહકારને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પીયૂષ ગોયલે જણાવ્યું કે ભારત અને સ્પેન વચ્ચે નવનીકરણીય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, અદ્યતન ઉત્પાદન, ડિજિટલ ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર

Bhupendra Patel Ireland Consul Meeting: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આયર્લેન્ડના મુંબઈ સ્થિત કોન્સુલ જનરલ શ્રી પેટ્રિક ડફી સાથે વડોદરામાં યોજાઈ રહેલી મધ્ય ગુજરાત પ્રદેશની VGRC દરમિયાન મહત્વપૂર્ણ અને ફળદાયી બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાત અને આયર્લેન્ડ વચ્ચેના આર્થિક, ઔદ્યોગિક તેમજ ટેક્નોલોજીકલ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આયર્લેન્ડના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને ગુજરાતમાં ઉપલબ્ધ વિશાળ...