I

Illegal Sand Mining

Panchmahal News: કાલોલ મામલતદારની કડક કાર્યવાહી, રેતી માફિયાઓના ખબરીને ઝડપી પાડ્યો

Panchmahal News: કાલોલ મામલતદારની કડક કાર્યવાહી, રેતી માફિયાઓના ખબરીને ઝડપી પાડ્યો

Panchmahal News: પંચમહાલ જિલ્લાના કાલોલમાં રેતી માફિયાઓ સામે મામલતદારે કડક વલણ અપનાવ્યું છે. રેતી માફિયાઓને સરકારી અધિકારીઓના લોકેશનની માહિતી પહોંચાડતા એક શખ્સને મામલતદારની ટીમે ઝડપી પાડ્યો હતો.

Kunjan Shukal
Amreli: જાફરાબાદમાં ખનીજ વિભાગનો સપાટો, આનંદ મિનરલ પ્લાન્ટ સીઝ; 3 ટ્રેક્ટર કબજે

Amreli: જાફરાબાદમાં ખનીજ વિભાગનો સપાટો, આનંદ મિનરલ પ્લાન્ટ સીઝ; 3 ટ્રેક્ટર કબજે

Amreli Illegal Sand Mining: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ખાતે ખનીજ વિભાગ અને મામલતદારની ટીમે કાર્યવાહી કરતાં આનંદ મિનરલ પ્લાન્ટને સીઝ કર્યો હોવાની માહિતી સામે આવી છે. આકસ્મિક તપાસ દરમિયાન...

Rupin Bakraniya
Navsariમાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો: અંબિકા નદીમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ, ₹2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

Navsariમાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો: અંબિકા નદીમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ, ₹2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

Navsari Illegal Sand Mining: નવસારી જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન સામે ખાણ-ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અંબિકા નદીમાં યાંત્રિક બાજ દ્વારા મોટા પ્રમાણમાં રેતી ખનન થતું હોવાની પ્રવૃત્તિ ડ્રોન સર્વેલન્સની...

Rupin Bakraniya
Amreli : સરંભડા ગામે શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન, ગ્રામજનોએ ખનીજ અધિકારી સમક્ષ રામ ધૂન બોલાવી કર્યો વિરોધ

Amreli : સરંભડા ગામે શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન, ગ્રામજનોએ ખનીજ અધિકારી સમક્ષ રામ ધૂન બોલાવી કર્યો વિરોધ

Amreli : અમરેલી તાલુકાના સરંભડા ગામે શેત્રુંજી નદીમાંથી કથિત ગેરકાયદે રેતી ખનન અને તેના પરિવહનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ મામલે ગ્રામજનોએ ખાણ અને ખનિજ વિભાગને લેખિત રજૂઆત કરી.

Kunjan Shukal
ધ્રાંગડા ગામે ગેરકાયદે રેતી ખનન સામે તંત્રનો સપાટો, રૂ.40 લાખનો મુદ્દામાલ જપ્ત

ધ્રાંગડા ગામે ગેરકાયદે રેતી ખનન સામે તંત્રનો સપાટો, રૂ.40 લાખનો મુદ્દામાલ જપ્ત

Illegal Sand Mining Jamnagar: જામનગરના ધ્રાંગડા ગામે ગેરકાયદે રેતી ખનન સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઊંડ નદીના પટ્ટ વિસ્તારમાં ગેરકાયદે રેતીના સંગ્રહ અને વહન અંગે મળેલી ફરિયાદના આધારે તંત્રની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ફરિયાદના આધારે તંત્રની તપાસ ધ્રાંગડા ગામના ઊંડ નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતીના ગેરકાયદે સંગ્રહ અને વહનની ફરિયાદ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસ...

Rupin Bakraniya
જામનગરના જોડિયા તાલુકામાં ખાણ-ખનીજ અધિકારી પર હુમલો

જામનગરના જોડિયા તાલુકામાં ખાણ-ખનીજ અધિકારી પર હુમલો

જામનગર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહી કરવા ગયેલા ખાણ અને ખનીજ વિભાગના અધિકારી પર હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ઘટનાને પગલે સરકારી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યા છે અને સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ખાણ અને ખનીજ વિભાગની ટીમને જોડિયા પંથકમાં ગેરકાયદેસર રીતે રેતી...

Rupin Bakraniya