
Gujarat Government: રાજ્યના ખેડૂતોને ગ્રામીણ કક્ષાએથી જ સસ્તા અને સરળ વ્યાજદરે ટૂંકા ગાળાનું કૃષિ ધિરાણ મળી રહે તે માટે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય લીધો છે.

Kutch: રાજ્ય સરકારે કચ્છને અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતો માટે હેક્ટર દીઠ ₹8,500ની સહાયની જાહેરાત કરી છે. જોકે, સરકારની આ જાહેરાત સામે કચ્છના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂને PM-KISAN યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. આ અંતર્ગત ગુજરાતના 51.28 લાખથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં રૂ.1,025 કરોડથી વધુની સહાય સીધી DBT મારફતે જમા થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આગામી તા. ૨૧ અને ૨૨ માર્ચના રોજ રાજ્યવ્યાપી "મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મિલેટ મહોત્સવ અંગે થયેલી ચર્ચા અંગે વિગતો આપતા રાજ્યના પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'શ્રી અન્ન' અભિયાનને વેગ આપીને તેમના વિઝનને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે "ધરત