
Shreyas Iyer: શ્રેયસ ઐયરે ગૌતમ ગંભીરની કોમેન્ટ પર પોતાનો મત રજૂ કરતાં ભારતીય બેટ્સમેનનો બચાવ કર્યો અને કહ્યું કે ખેલાડીઓ મશીન નહીં, માણસ છે.

Ajit Agarkar: ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે અજિત અગરકરનો કાર્યકાળ સમાપ્ત થયો છે. હેડ કોચ ગૌતમ ગંભીરે અજિત અગરકરને એક ખાસ મેસેજ મોકલ્યો છે, જેમાં તેને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.

વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી વનડે માટે મોહમ્મદ સિરાજ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી. મેચ પહેલા સિરાજનો ગૌતમ ગંભીર સાથે ઝઘડો થયો હોવાનો દાવો કરતો ફોટો વાયરલ થયો છે.

PM Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે તેમનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દિગ્ગજ ખેલાડીઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

BRICS Run & Ride : દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ‘Sunday on Cycle with BRICS Run and Ride’ ફિટનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરએ ખેલાડીઓને ખાસ નસીહત આપી છે. ગંભીરએ કહ્યું કે 15 ઓગસ્ટે મેદાનમાં ઉતરતી વખતે ટીમે દરેક સવાલ અને દરેક જવાબ માટે સંપૂર્ણ તૈયાર રહેવું પડશે.

મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રવિવારે પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે કરવા જઈ રહી છે. બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ મહત્વપૂર્ણ મેચ પહેલા ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ અને મુખ્ય કોચ Gautam Gambhirએ મહિલા ટીમને શુભકામનાઓ પાઠવી છે.