G

G7 Summit

PM મોદીએ જાપાનની PM સનાએ તાકાઇચીને 'નાની બહેન' કહી સંબોધ્યા, AI સહિત અનેક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા

PM મોદીએ જાપાનની PM સનાએ તાકાઇચીને 'નાની બહેન' કહી સંબોધ્યા, AI સહિત અનેક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા

India Japan Summit 2026: દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તકાઈચીની હાજરીમાં ભારત અને જાપાન વચ્ચે સહકારના મેમોરેન્ડમ (MoC) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તાકાઇચીને પોતાની "સુંદર નાની બહેન" ગણાવતા, પીએમ મોદીએ કહ્યું, "ભારત-જાપાન વાર્ષિક સમિટ માટે ભારતની તેમની પ્રથમ મુલાકાત પર પ્રધાનમંત્રી સના તાકાઇચીનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. "તેઓ જાપાનના પ્રથમ મહિલા...

Rupin Bakraniya
G7 સમિટમાં PM મોદી અને જર્મન ચાન્સેલર Friedrich Merz સાથે મહત્વપૂર્ણ બેઠક, વેપાર-રક્ષા સહયોગને મળશે નવી દિશા

G7 સમિટમાં PM મોદી અને જર્મન ચાન્સેલર Friedrich Merz સાથે મહત્વપૂર્ણ બેઠક, વેપાર-રક્ષા સહયોગને મળશે નવી દિશા

PM Modi German Chancellor Meeting: ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલી G7 સમિટ 2026 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વર્ષ 2026માં બંને નેતાઓ વચ્ચેની આ બીજી મુલાકાત હતી, જેમાં વેપાર, રોકાણ, રક્ષા સહયોગ, ટેક્નોલોજી, ગ્રીન ડેવલપમેન્ટ અને સાંસ્કૃતિક સંબંધો જેવા અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ બેઠક બાદ જણાવ્યું...

Rupin Bakraniya
વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો: G7 સમિટમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની આત્મીયતાએ જીત્યા દુનિયાના દિલ!

વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો: G7 સમિટમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની આત્મીયતાએ જીત્યા દુનિયાના દિલ!

PM Modi Donald Trump G7 Summit Handshake: આંતરરાષ્ટ્રીય રાજદ્વારી મંચ પર ભારતનું કદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કેટલી સર્વોપરી છે, તેનો જીવંત પુરાવો ફરી એકવાર વિશ્વએ G7 સમિટ દરમિયાન જોયો. સમિટના પરંપરાગત 'ફેમિલી ફોટો' સેશન દરમિયાન એક એવી ક્ષણ કેમેરામાં કેદ થઈ, જેણે ભારત અને અમેરિકા વચ્ચેના અતૂટ સંબંધોની નવી ગાથા લખી દીધી છે. અમેરિકાના શક્તિશાળી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ...

Rupin Bakraniya
પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા, ફ્રાન્સમાં G-7 બેઠક દરમિયાન થઈ મુલાકાત

પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા, ફ્રાન્સમાં G-7 બેઠક દરમિયાન થઈ મુલાકાત

Narendra Modi Donald Trump Meeting G7 2026: મંગળવારથી ફ્રાન્સના શહેર એવિયનમાં G-7 સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ મોટા સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી રહ્યા છે. તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના ખાસ આમંત્રણ પર પહોંચ્યા છે. આ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મળ્યા હતા. તેમની મુલાકાતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. નોંધનીય છે...

Rupin Bakraniya
G7 સમિટમાં આજે ભાગ લેશે PM મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે

G7 સમિટમાં આજે ભાગ લેશે PM મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના એવિયાન શહેરમાં યોજાનારી G7 શિખર સંમેલનમાં ભાગ લેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંના આમંત્રણ પર યોજાતા આ સંમેલનમાં વૈશ્વિક અર્થતંત્ર, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ટકાઉ વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહકાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે.

Growth Now News
અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી: હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે, મધ્ય પૂર્વમાં તણાવ ઘટાડાવાની આશા

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી: હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે, મધ્ય પૂર્વમાં તણાવ ઘટાડાવાની આશા

લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ સમજૂતીની માહિતી પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે આપી, જેમણે બંને દેશો વચ્ચે થયેલી ચર્ચાઓમાં મધ્યસ્થ તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Growth Now News