
ગુજરાતના દરિયાકાંઠે કાર્યરત બોટ એમ્બ્યુલન્સ સેવાઓ દ્વારા એપ્રિલ 2018થી સપ્ટેમ્બર 2026 દરમિયાન કુલ 777 તબીબી કટોકટીના કિસ્સાઓમાં તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી છે.

Vavta Parv : દીવના ઘોઘલા ગામમાં રક્ષાબંધનના પાવન દિવસે ખારવા સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વાવટા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માછીમારો અને તેમના પરિવારજનોની દરિયાદેવ પાસેથી

Madhavpur Ghed: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ વિસ્તારમાં અનોખી રીતે દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર-1 દ્વારા દમણથી માધવપુર ઘેડ સુધી ભવ્ય મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને જવાનો સાથે NCC કેડેટ્સ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Mangrol Port Signal No. 3: હવામાન વિભાગની આગાહીને પગલે માંગરોળ બંદર પર શુક્રવારે વહેલી સવારથી જ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભારે પવન, ઊંચા મોજા અને દરિયામાં કરંટની સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતર્કતા જાહેર કરવામાં આવી છે. તંત્રએ તમામ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની અપીલ કરી છે. સાથે જ પોતાની બોટોને...