E

EPFO Update

EPFOના કરોડો સભ્યો માટે મોટા સમાચાર! PF ક્લેમમાં આગામી 2 અઠવાડિયા સુધી થઈ શકે છે વિલંબ

EPFOના કરોડો સભ્યો માટે મોટા સમાચાર! PF ક્લેમમાં આગામી 2 અઠવાડિયા સુધી થઈ શકે છે વિલંબ

નવી દિલ્હી: જો તમે EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન)માંથી PF ઉપાડવા માટે ક્લેમ કર્યો છે અથવા ક્લેમ કરવાની તૈયારીમાં છો, તો તમારે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. EPFOએ પોતાના સિસ્ટમમાં મોટા પાયે ડેટાબેસ કન્સોલિડેશન અને સોફ્ટવેર અપગ્રેડ હાથ ધર્યું છે, જેના કારણે આગામી બે અઠવાડિયા સુધી ક્લેમ અને અન્ય ઓનલાઈન સેવાઓની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. EPFOના જણાવ્યા...

Rupin Bakraniya
EPFO પોર્ટલ 8 દિવસ બાદ ફરી શરૂ, ક્લેમ પ્રક્રિયામાં શરૂઆતમાં લાગી શકે વધુ સમય

EPFO પોર્ટલ 8 દિવસ બાદ ફરી શરૂ, ક્લેમ પ્રક્રિયામાં શરૂઆતમાં લાગી શકે વધુ સમય

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો સભ્યો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 8 દિવસથી ટેકનિકલ અપગ્રેડેશનને કારણે બંધ રહેલું EPFO પોર્ટલ હવે ફરી શરૂ કરવામાં આવ્યું છે. EPFOએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ડેટાબેઝ અને સોફ્ટવેર અપગ્રેડની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે

Rupin Bakraniya
નોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: હવે મિનિટોમાં ખાતામાં આવશે પૈસા, UPI આધારિત PF ઉપાડનું ટેસ્ટિંગ સફળ

નોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: હવે મિનિટોમાં ખાતામાં આવશે પૈસા, UPI આધારિત PF ઉપાડનું ટેસ્ટિંગ સફળ

EPFO UPI PF Withdrawal: દેશના કરોડો PF ખાતાધારકો માટે કેન્દ્ર સરકાર તરફથી મોટી ખુશખબર સામે આવી છે. હવે PF ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનવાની છે. EPFO દ્વારા UPI મારફતે PFનું પૈસું ટ્રાન્સફર કરવાની નવી સિસ્ટમની ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવાયું છે. હાલમાં PFનું પૈસું ઉપાડવા માટે ઓનલાઇન ક્લેમ પ્રક્રિયા અને લાંબી રાહ જોવી પડતી...

Rupin Bakraniya
EPFO Rules: વિદેશમાં શિફ્ટ થયા બાદ PF એકાઉન્ટનું શું થાય? જાણો EPFOના નિયમો અને ટેક્સનું સંપૂર્ણ ગણિત

EPFO Rules: વિદેશમાં શિફ્ટ થયા બાદ PF એકાઉન્ટનું શું થાય? જાણો EPFOના નિયમો અને ટેક્સનું સંપૂર્ણ ગણિત

EPFO Rules: ઘણા ભારતીયો નોકરી, બિઝનેસ અથવા ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં શિફ્ટ થાય છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ભારતમાં ચાલતું PF (Provident Fund) એકાઉન્ટનું શું થશે? શું PF એકાઉન્ટ બંધ થઈ જાય છે? શું તેમાં વ્યાજ મળતું રહે છે? અને વિદેશમાં રહીને PF કેવી રીતે ઉપાડી શકાય? EPFOના નિયમો અનુસાર, વિદેશ જતાં PF એકાઉન્ટ બંધ થતું નથી, પરંતુ તેના કેટલાક નિયમોમાં ફેરફાર થાય છે. ચાલો સરળ ભાષામાં સમજીએ સમગ્ર પ્રક્રિયા.

Rupin Bakraniya
EPFO અંગે મોટું અપડેટ, મિનિમમ પેન્શન વધીને 7500 થશે; 3 દિવસમાં સેટલમેન્ટ

EPFO અંગે મોટું અપડેટ, મિનિમમ પેન્શન વધીને 7500 થશે; 3 દિવસમાં સેટલમેન્ટ

EPFO Update: EPFO ​​સંબંધિત દેશભરના લાખો ખાતાધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સરકાર પેન્શન વધારાથી લઈને સરળ ઉપાડ સુધીના ઘણા મહત્વપૂર્ણ ફેરફારો પર કામ કરી રહી છે.

Growth Now News