
Petrol Diesel Price Today: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થઈ ગયા છે. મંગળવાર, 8 સપ્ટેમ્બર 2026ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Petrol-Diesel Price: જો તમે આજે વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવા જઈ રહ્યા છો, તો પેટ્રોલ પંપ પર જતાં પહેલાં તમારા શહેરનો આજનો ભાવ જાણી લેવો જરૂરી છે.

Petrol Diesel Price: સપ્ટેમ્બરની શરૂઆત સાથે LPG ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓએ 1 સપ્ટેમ્બરથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹9.50નો વધારો કર્યો છે.

Petrol Diesel Price: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ વધતા આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજી જોવા મળી છે.

Petrol-Diesel Price Today: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને આજે પણ લોકોની નજર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા જાહેર કરવામાં આવતા દૈનિક રેટ પર છે.

આજે ફરી વખત પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો થયો છે. જેના કારણે તેની સીધી અસર સામાન્ય વ્યક્તિ ઉપર પડશે. આજે પેટ્રોલ 2.61 રૂપિયા અને ડિઝલમાં 2.71 રૂપિયાનો વધારો થયો છે. આ મહિનામાં 4 વખત પેટ્રોલ અને ડિઝલનો વધારો થયો છે. જેથી અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 101.81 પ્રતિ લિટર અને ડિઝલમાં 97.93 પૈસા પ્રતિ લિટર પહોંચી ગયો છે.