
Mata no Madh Yatra: નવરાત્રિના પાવન પર્વ દરમિયાન કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી રહ્યા છે. આ દરમિયાન અંજાર તાલુકાના દબડા ગામના એક યુવકની અનોખી...

Navsari: ભક્તિ અને શ્રદ્ધાની અનોખી મિશાલ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી સામે આવી છે. માનકુનિયા ગામેથી મા અંબાના દર્શન માટે ભક્તોનો વિશાળ પગપાળા સંઘ અંબાજી ધામ તરફ પ્રસ્થાન કરી ચૂક્યો છે.

Inspirational Story: ભક્તિ અને શ્રદ્ધા સામે ઉંમરનો કોઈ બાધ નથી, તેનું પ્રેરણાદાયી ઉદાહરણ પાવાગઢ ખાતે જોવા મળ્યું. જામનગરના આમરા ગામના 102 વર્ષીય જેઠીબેન ભગવાનજી કણજારીયા મહાકાળી માતાના દર્શન માટે પાવાગઢ

ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાની પૂર્વ સંધ્યાએ શહેરમાં ગજરાજોના પરંપરાગત પૂજનનો ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમ યોજાયો. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ગજરાજો ભગવાન જગન્નાથજીની રથયાત્રાની આગેવાની કરે છે અને રથયાત્રાના સફળ આયોજનનું પ્રતિક માનવામાં આવે છે. ગજરાજોના વિધિવત્ પૂજન દરમિયાન ભગવાન જગન્નાથજીની રથયાત્રા હેમખેમ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેમજ સમગ્ર રાજ્યમાં સુખ, સમૃદ્ધિ અને કલ્યાણનો આશીર્વાદ વરસે તેવી પ્રાર્થના કરવામાં આવી.

જ્યેષ્ઠ માસ દરમિયાન આવતા મોટા મંગળનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ વર્ષે અધિક માસના કારણે કુલ આઠ મોટા મંગળ આવી રહ્યા છે, જેમાં આજે સાતમો મોટો મંગળ ઉજવવામાં આવી રહ્યો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન હનુમાનની ભક્તિપૂર્વક આરાધના કરવાથી મંગળ ગ્રહના અશુભ પ્રભાવોમાં ઘટાડો થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ તેમજ સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે.