
Ind Vs NZ: વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે કેએલ રાહુલે સદી ફટકારી, જ્યારે શુભમન ગિલ, દેવદત્ત પડ્ડિકલ અને રિષભ પંતની અડધી સદીથી ભારતે 118 રનની લીડ મેળવી.

IND Vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટમાં દેવદત્ત પડ્ડિકલે હેનરી નિકોલ્સનો સરળ કેચ છોડ્યો. કેચ છૂટતાં રિષભ પંત અને શુભમન ગિલની પ્રતિક્રિયા ચર્ચામાં આવી.

Ind Vs NZ: ભારત A વિરુદ્ધ ન્યુઝીલેન્ડ A મેચ ડ્રો રહી. ભારતીય ટીમ વિજયની નજીક હતી, ન્યુઝીલેન્ડ Aએ 9 વિકેટ ગુમાવી હતી, પરંતુ નબળા પ્રકાશને કારણે મેચ અટકાવવાની ફરજ પડી.

IND vs SL Test Series : ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બે ટેસ્ટ મેચની શ્રેણી ટીમ ઈન્ડિયાએ 1-0થી પોતાના નામે કરી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026 ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ગુજરાત ટાઈટન્સને 5 વિકેટથી હરાવી RCB એ સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી છે. આ જીતમાં વિરાટ કોહલીની ધમાકેદાર બેટિંગથી લઈને ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગ સુધી અનેક ખેલાડીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ચાલો જાણીએ તે 5 ખેલાડીઓ વિશે જેમણે RCBને ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.