
Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઈન્ટરનેશનલ કરિયરમાં નિવૃત્તિ લીધી છે. જાણો પોર્ટુગલ માટેના 234 મેચ, 146 ગોલ અને તેમની 23 વર્ષની ફૂટબોલ સફર વિશે.

Cristiano Ronaldo સામે પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને શિસ્તભંગની કાર્યવાહી કરીને એક મોટું પગલું ભર્યું છે. કોચ સાથેના વિવાદ બાદ રોનાલ્ડોએ માફી માગી હતી. પરંતુ આ મામલામાં નવો વળાંક આવ્યો છે.

ફીફા વર્લ્ડ કપ 2026માં ક્રોએશિયા સામે 2-1ની જીત બાદ પોર્ટુગલની ટીમે પોતાના સ્વર્ગસ્થ સાથી ખેલાડી ડિઓગો જોટાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેચ બાદ જોટાની નંબર 21ની જર્સી પહેરી ભાવુક પળો સર્જી હતી. એક વર્ષ પહેલાં કાર અકસ્માતમાં જોટા અને તેમના ભાઈના થયેલા નિધનની યાદમાં સમગ્ર ટીમે આ જીત તેમને સમર્પિત કરી હતી.

ફિફા વર્લ્ડ કપ 2026માં પુર્તગાલે પોતાની શરૂઆત અપેક્ષા મુજબ કરી શકી નથી. ડી.આર. કોંગો સામે રમાયેલી મેચ 1-1ના ડ્રોમાં સમાપ્ત થઈ હતી. મેચ બાદ સ્ટાર ફોરવર્ડ Cristiano Ronaldo એ ટીમના પ્રદર્શનનું બચાવ કરતા જણાવ્યું કે પુર્તગાલે સારી રમત બતાવી હતી અને જીતવાની સંપૂર્ણ તક પણ હતી, પરંતુ પરિણામ હાથમાંથી નીકળી ગયું.

ફિફા વર્લ્ડ કપ 2026માં પોર્ટુગલને પ્રથમ જ મેચમાં નિરાશા હાથ લાગી હતી. સ્ટાર ફૂટબોલર Cristiano Ronaldoની હાજરી છતાં પોર્ટુગલ ડીઆર કોંગો સામે 1-1થી ડ્રો રમ્યું હતું. 52 વર્ષ બાદ વર્લ્ડ કપમાં પરત ફરેલા ડીઆર કોંગોએ શાનદાર રમત બતાવીને ઐતિહાસિક પોઈન્ટ મેળવ્યો હતો.